________________
ચાલીશમું ] આઠ મુનિચંદ્રસૂરિ
૪૪૩ (૭) આ જિનેશ્વર જૈન શાસનના કલ્યાણની કામના કરે છે. આ જિનદત્ત વીરે અને ગિનીઓ પાસે માત્ર ખરતરગચ્છને માટે જ વરદાન માગે છે.
(૮) આ જિનેશ્વરના અનુગામીઓ જૈન સંઘની રક્ષા અને ઉત્કર્ષ તથા જિનાલય બનાવવા વગેરેને શાસનસેવા માને છે, જ્યારે આ૦ જિનદત્તના અનુગામીઓ વિશેષતઃ ખરતરગચ્છની રક્ષા અને ઉત્કર્ષ તથા દાદાવાડી બનાવવી વગેરેને શાસનસેવા માને છે. ' (૯) આ જિનેશ્વરના શિષ્યએ કલિકાલસર્વજ્ઞ આ હેમચંદ્રસૂરિ અને પરમહંત કુમારપાલ મહારાજાને ધર્મના સ્તંભ માન્યા છે, જ્યારે આ જિનદત્તના સંતાનીઓએ તેઓની વિરુદ્ધ કલમ ચલાવી છે.
(૧૦) ગૂર્જરેશ્વર કુમારપાલે જૈન સંઘનું અને પાટણનું ઐક્ય જોખમાય નહીં એટલા ખાતર નવી સામાચારીવાળા જેન ગચ્છાને દેશવટે આ હતું, ત્યારે આ જિનેશ્વરના શિષ્ય ગુજરાતમાં જ
१. ततः शङ्कितो मनसि हेमाचार्यों न छोटयति, तदा हेमाचार्यभगिनी શ્રી મદત્તરnsfસ્ત, યોm, ‘છોટચતુ ?, તૈમ, ‘હું જિવિતમતિ यः छोटयिष्यति तस्य जिनदत्तसूरीणामाज्ञाऽस्ति ' तेन बीभेमि । महत्तरयोक्तम् , 'को जिनदत्तः ? न कोऽपि भवदीयसमो गच्छाधिपः, अहं छोटयामि, कुमारपालेन दत्तम् । तया छोटितमात्रे तत्कालं नेत्रद्वयं पतितम् , अन्धा जाता। पुस्तकं भाण्डागारे मुक्तम् , रात्रौ वह्निर्लग्नः । सर्वं पुस्तकं प्रज्वलितम् । तत् पुस्तकमाकाशमार्गेण बौद्धानां समीपे गतम् ।
(–સં. ૧૬૯૦ સુધીની–સત્તરમી સદીની ખરતરગચ્છપટ્ટાવલી,
થોડા ફેરફાર સાથે મહાળ ક્ષમાકલ્યાણની ખરતરગચ્છપટ્ટાવલી) ખરતરગચ્છની ગદ્ય-પટ્ટાવલીઓમાં આ જિનદત્ત અને આ૦ જિનેશ્વર બીજાને ઊંચા બતાવવા અને કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ તેમજ ગૂર્જરેશ્વર કુમારપાલને નીચા બતાવવા માટે આવી વાતો જેડી કાઢવામાં આવી છે. પરંતુ આ જિનેશ્વર બીજાને સમય વિસં. ૧૨૭૮ થી ૧૩૩૧ છે. જ્યારે કહે છે આ હેમચંદ્રસૂરિ અને ગૂર્જરેશ્વર કુમારપાલને સમય સં. ૧૧૯૯ થી ૧૨૨૯ છે. સાવી હેમશ્રીનું નામ પણ કલ્પિત છે. આથી નક્કી છે કે પટ્ટાવલીકાએ ઘણી ઘટનાઓ ગચ્છરાગથી ઊભી કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org