________________
પત્રિીશÉ ].
આ ઉદ્યોતનસૂરિ જયતીર્થને ઉદ્ધાર ન થાય ત્યાં સુધી હું પ્રતિદિન બે વખત ભેજન, તલાવ્યંગ સ્નાન, એક વિગઈ ત્યાગ કરીશ અને ભૂમિસંથારે કરીશ.”
સમરસિંહ સમય જોઈને સૂબા પાસે ગયા. સૂબે આનંદમાં હતો. સમરસિંહને જોઈને ખુશ થયે. સમરસિંહે લાગ જોઈ કહેવા માંડયું. ખુદાવિંદ! હિંદુઓનાં તીર્થોને નાશ થવાથી ધર્મકાર્યો અટકી પડ્યાં છે, તે મને આજ્ઞા આપ કે, હું શત્રુંજયતીર્થને ફરીથી તૈયાર કર્યું. તડજોડ એ વિધિના હાથમાં છે. તીર્થને તેડવું અને બનાવવું એ તમારા હાથમાં છે. તો તું આને વિધિ બન અને મને ફરમાન લખી આપ.” આ વાતથી પ્રસન્ન થઈ સૂબાએ સમરસિંહને ફરમાન લખી આપ્યું એટલું જ નહિ પણ સૌરાષ્ટ્રના હાકેમ મલિક બહેરામને આજ્ઞા કરી કે, “શેઠને તીર્થ બાબતમાં સર્વ પ્રકારની સગવડ કરી આપવી.”
સમરા શાહે બહિરામ શાહને ખુશ કરી તેની સમ્મતિ પણ મેળવી લીધી.
સમર શાહની ઈચ્છા હતી કે, મંત્રી વસ્તુપાલે મૂર્તિ માટે છુપાવી રાખેલ મન્માણી પથ્થરમાંથી નવી પ્રતિમા બનાવવી પણ પાટણમાં ભ૦ અરિષ્ટનેમિના મંદિરમાં આ સિદ્ધસેનની મુખ્યતામાં સંધ મળે. સંઘે ગંભીર વિચારણા કરી આજ્ઞા આપી કે, મંત્રી વસ્તુપાલવાળી ફલહી હાલ એમ ને એમ રાખવી અને આરાસણથી નવી ફલહી મંગાવવી ને તેમાંથી નવી પ્રતિમા ઘડીને સ્થાપન કરવી.
સમરા શાહે પિતાની આજ્ઞા મેળવી માણસેને વિસંગમકર મકલ્યાં. તેમણે ત્યાં જઈ ત્યાંના રાજા મહીપાલની આજ્ઞા મેળવી ખાણમાંથી મોટી શિલા કઢાવી અને શિલ્પીઓ પાસે નવી મૂર્તિ ઘડાવી તૈયાર કરાવી. આ તરફ સમરા શાહે મૂળ આદીશ્વર પ્રાસાદને પાયાથી તે કળશ સુધીને ઉદ્ધાર કરાવ્યું. બીજા તે શ્રીવત્સકુળના શ્રીવત્સવંશ(૧) છાહડના વંશમાં (૪૩) આ માણિક્યપ્રભ તેમજ (૪૯) આ કમલ
પ્રભસૂરિ થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org