________________
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ ૪. જગદેવ—તેણે “સ્વપ્નચિંતામણિ” નામને ગ્રંથ (અ: ૨, લેકઃ ૩૧૧) રચે છે. શેઠ દેહડિને વંશ
૧. દેહડિ–તે જૈનધર્મને પ્રેમી હતા. સાધુઓને ભક્ત હતું. તે પાટણમાં ટંકશાળની પાછળ પિતાની વસતિમાં સાધુ-મુનિઓને ઉતાર આપતે હતા. વાદિવેતાલ આ૦ શાંતિસૂરિ, આ નેમિચંદ્ર અને આ૦ મુનિચંદ્ર વગેરે પ્રતિ આદરભક્તિ રાખતું હતું. તેણે સં. ૧૧૨૯ માં આ૦ નેમિચંદ્રસૂરિએ રચેલી “ઉત્તરઝયણસુત્ત-લઘુવૃત્તિ” (૨ : ૧૪૦૦)ની પહેલી પ્રતિ પિતાના હાથે લખી હતી.
શેઠ જાસક–તેની પત્નીનું નામ વસુંધરા. તે બંને જણ મેટા દાનવીર હતા. તેમના આગ્રહથી આ દેવસૂરિએ સં. ૧૧દર માં પાટણમાં તેની વસતિમાં રહી “જીવાણુસાસણ” (ગાથાઃ ૩૦૮) તથા તેની વૃત્તિ એક જ મહિનામાં રચીને પૂર્ણ કરી હતી.
૩. વીર–સં૦ ૧૧૦૨. શેઠ નીનાને શ્રીમાલવંશ–
તેના પૂર્વજોમાં શેઠ નાડા તે શ્રીમાલનગરને ભારદ્વાજ ગોત્રી શ્રીમાળી બ્રાહ્મણ હતા. તે શહેરમાં પૂર્વ દરવાજે ભટ્ટવાડામાં રહેતા હતે. પાંચ કરોડને તે આસામી હતો. તેણે સં૦ ૭૯૫ માં જૈનધર્મ
સ્વીકાર્યો. ચંપકવાડીમાં ભ૦ શાંતિનાથનું ચૈત્ય હતું તેને ગોષ્ઠિક બને. તેની પરંપરા નીચે મુજબ હતી
૧ શેઠ નાડા, ભાર્યા સૂરમદે, ૨ ગુણા, ભાર્યા રંગાઈ, ૩ હરદાસ, ભાવ માહવી, ૪ ભલે, ભાર્યા ગગઈ ૫ ગોવાલ, ભાર્યા મરઘા, ૬ આશા, ભાર્યા પુહતી, ૭ વાગ, ભાર્યા કરમી, ૮ શિ, ભાર્યા પતી, ૯મહીરાજ, ભાર્યા કમાઈ, ૧૦ રાજા, ભાર્યા પૂરી, ૧૧ ગણપતિ, ભાર્થી રહી, ૧૨ ઝાંઝણ, ભાર્યા કપૂ, ૧૩ મણેર, ભાર્યા હાપી, ૧૪ કુંવરપાલ, ભાર્યા વાછી, ૧૫ પાસા, ભાર્યા પ્રેમી, ૧૬ વસ્તા, ભાર્યા વનાદે, ૧૭ કાન્હા, ભાર્યા સાંપૂ, ૧૮ નાને, ભાર્યા પૂગી.
સં૦ ૧૧૧૧ માં ભિન્નમાલ ભાંગ્યું. લાખો મનુષ્ય મરી ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org