________________
૪૨૪ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ
એક શ્રાવકે સં૦ ૧૧૪૯૯માં પ્રતિષ્ઠા કરાવી ત્યારે તેણે વાદીભ આ ચંદ્રપ્રભ વગેરે મોટા આચાર્ય વિદ્યમાન હોવા છતાં આ૦ મુનિચંદ્રસૂરિને પ્રતિષ્ઠા માટે લઈ જવાની માગણી કરી. આ ચંદ્રપ્રભાને આમાં પિતાનું અપમાન લાગ્યું. તેથી તેમણે સાધુઓ પ્રતિષ્ઠા ન કરાવે અને પૂનમે પાખી પાળે વગેરે નવી પ્રરૂપણાવાળે પૂનમિયામત ચલાવ્યું. આ૦ મુનિચંદ્રસૂરિએ “આવર્સીયસત્તરી” બનાવી સંઘને સન્માર્ગની પ્રરૂપણ કરી.
આ૦ મુનિચંદ્રસૂરિ ખંભાતથી નાગોર સુધીના પ્રદેશમાં વિચર્યા હતા. તેમના પરિવારમાં પ૦૦ સાધુઓ હતા. ઘણુ સાધ્વીઓ હતી. તેઓ સં. ૧૧૭૮ ના કાર્તિક વદિ ૫ ના રોજ પાટણમાં સમાધિપૂર્વક કાલધર્મ પામી સ્વર્ગે સંચર્યા. તેમના શિષ્ય આ૦ વાદિદેવસૂરિ પિતાના પરિવાર સાથે અંબિકાદેવીની સૂચનાથી આ પ્રસંગે હાજર હતા. તેમણે તે સમયે ગુરુવિરહવિલાપ તથા મુણિચંદસુરિ થઈ રચ્યાં હતાં.
-પ્રભાવક ચરિત્ર, પ્રબંધચિંતામણિ, પ્રબંધકોશ, શાંતિનાથમહાકાવ્ય-પ્રશસ્તિ, કલાવઈચરિત્ર-પ્રશસ્તિ, બૃહદ્ગછ ગુર્વાવલી, ગુરુવિરહવિલાપ, મુણિચંદ્રસૂરિશુઈ ગચ્છાચારપત્રયની
વિજયવિમલીયા વૃત્તિ-પ્રશસ્તિ, ગુર્નાવલી, તપાગચ્છ-પટ્ટાવલી) ગ્રંથરચના –
આ મુનિચંદ્રસૂરિએ ઘણા ગ્રંથ રચ્યા છે, તેમાંથી જેનાં નામ જાણવા મળે છે તે આ પ્રકારે છે–
૧. પ્રભાતિક સ્તુતિ, (વસંતતિલકા, ૦ ૯). ૨. અંગુલસત્તરિ, ગાથા ૭૦ પજ્ઞવૃત્તિ સહિત. ૩. વણસઈસત્તરિ, ગાથા : ૭૦ -
૩. આ માણભટ્ટે સં. ૧૩૮૪માં “કલાવઈચરિયું રહ્યું છે તેમાં આ૦ મુનિચંદ્રને સૈદ્ધાંતિક બતાવ્યા છે. તેમના જ પ્રપટ્ટધર આ૦ મુનિભદ્ર પણ આ૦ મુનિચંદ્રને સં૦ ૧૪૦માં રચેલા “શાંતિનાથ–મહાકાવ્ય”માં જણાવે છે કે–સન્મા પ્રવરીશ્વર મળવાન ચો નીવમૈત્રી કરાર /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org