________________
ચાલીશમું ]
આ॰ મુનિય ંદ્રસૂરિ
૪૨૩
ગુણસામ્યતા અને ગાઢ પ્રેમ હાવા જોઈએ, તેથી જ આ નેમિ ચંદ્રસૂરિ પોતાની પાટે સ્થાપન કરેલા આ મુનિચંદ્રને પેાતાના ગુરુભાઈ તરીકે ઉલ્લેખે છે. તેમના આ પ્રેમના કારણે જ આ પ્રભાચદ્રના દિલમાં ઈર્ષ્યાનું બીજ આરેાપાયું હશે એમ લાગે છે.
આ નેમિચંદ્રસૂરિ સં૦ ૧૧૨૯થી સ૦૧૧૩૯ની વચ્ચે આ૦ સર્વ દેવના હાથે આચાર્ય બન્યા અને તેમણે એ જ વર્ષમાં આ॰મુનિચંદ્રને પેાતાની પાટે આચાર્ય તરીકે સ્થાપન કર્યાં. આ॰ મુનિચંદ્રે આ નેમિચદ્રની આજ્ઞામાં રહીને પેાતાના ગુરુભાઈ આ॰ આનંદ, આ॰ દેવપ્રભ, આ૦ માનદેવ તથા શિષ્યા આ॰ અજિતપ્રભ, આ૦ દેવ, તેમજ આ॰રત્નસિંહ વગેરેને દીક્ષા, શિક્ષા, તથા આચાર્ય પદવીથી અલંકૃત કર્યાં.3
આ અને આચાર્યોએ આચાર્ય પદ પ્રાપ્ત કર્યાં અગાઉ અને પછી અનેક ગ્રંથેાની રચના કરેલી જાણવા મળે છે. આ બંને આચાર્યો સૈદ્ધાંતિક તરીકે પ્રસિદ્ધ હતા. મહાધ્યયની વીરગણિના સંતાનીય
:
આ યÀાદેવની સ૦ ૧૧૭૬ માં રચેલી ‘પિડવિસેાહી’ની ‘સુબેાધા’ નામક ટીકા (મ`૦ : ૨૮૦૦)માં ‘ શ્રુતહેમ નિકષ પૂજ્ય મુનિચંદ્રસૂરિ' એ પ્રકારના વિશેષણથી ઓળખાવે છે. એટલે તે યુગમાં આ॰ મુનિચંદ્રસૂરિ શ્રતની ખાખતે સંઘમાં આધારસ્તંભ હતા. તે સમયના શ્રીસ’ઘ આ॰ મુનિચંદ્રસૂરિથી પ્રભાવિત હતા અને પ્રભાવનાનાં કાર્યા આ॰ મુનિચંદ્રસૂરિની અધ્યક્ષતામાં કરતા હતા.
૧. પટ્ટપરંપરામાં ૪૦ આ॰ મુનિચંદ્રસૂરિ, ૪૧ આ૦ માનદેવસર, ૪૨ આ૦ યુરો દેવસૂરિ, તેમના ઉપદેશથી નાગપાલપુત્ર શેડ શ્રીધર, તેમના પુત્ર આન દે ‘દશવૈકાલિકસૂત્રવૃત્તિ' લખાવી. (−જૈન પુ॰ પ્રશસ્તિસંગ્રહ, પ્રશસ્તિ ૧૦૦)
૨. આ॰ સુનિયત્રે સં૦ ૧૧૭૦માં ‘સુહુમવિયારલવ’---સૂક્ષ્મ થ' સા - શતકની ચૂર્ણિ બનાવી છે અને આ ધનેશ્વરે તેના ઉપર સ૦ ૧૧૭૧માં વૃત્તિની રચના કરી છે, જેમને ૫૦ મુનિચંદ્ર, ૫ ૦ વિમલચંદ્ર વગેરે શિષ્યા હતા. ૩ આનંદસૂરિ ગૃહસ્થાવસ્થામાં આ મુનિચંદ્રસૂરિના સગા હતા. રત્નસિંહના પટ્ટધર આ॰ વિનયચંદ્રે રચેલા ‘મલ્લિનાથ ચરિત્ર'ની પ્રશ્નસ્તિમાં આ॰ મુનિચંદ્રને સૈદ્ધાંતિક બતાવ્યા છે.
આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org