________________
પ્રકરણ ચાલીશમ
*
આ॰ મુનિચંદ્રસૂરિ
શ્રીમુનિન્દ્રમુનીન્દ્રો વાતુ મળિ સંધાય || (-નુર્વાવલી, Àા૦ ૭૨) આ૦ ચશોભદ્રસૂરિ અને આ॰ નેમિચદ્રસૂરિની પાટે સૈદ્ધાન્તિક આ॰ મુનિચંદ્રસૂરિ થયા. તેમનું બીજું નામ ચંદ્રસૂરિ હોવાનું પણુ જાણવા મળે છે. તે ખાલબ્રહ્મચારી હતા. તેમનું નામ જ શાંતિક મંત્ર મનાતા હતા. (મુનિ માલની બૃહદ્ગસ્થ્ય-પદ્ય-નુર્વાવલી)
તેમનો જન્મ ડભાઈમાં થયા હતા. તેમના પિતાનું નામ ચિ'તક અને માતાનું નામ મૈાંધીબાઈ હતું. તેમનું ચિંતયકુળ હતું. તેમણે લઘુ વયમાં જ આ યશાભદ્રસૂરિ પાસે દીક્ષા લીધી હતી. દીક્ષાના દિવસથી જિંદગીપર્યં ત માત્ર ૧૨ વસ્તુએ જ આહારમાં લીધી હતી. સૌવીરનું પાણી પીધું હતું. છ વિગય અને બીજા ખાવાનાં દ્રવ્યેાના સર્વથા ત્યાગ કર્યાં હતા અને આયંબિલનું તપ ચાલુ રાખ્યું હતું. તેઓ ઉપાધ્યાય વિનયચંદ્રના વિદ્યાશિષ્ય હતા.
સ’૦ ૧૦૯૪ લગભગમાં તે પેાતાના ગુરુદેવની સાથે પાટણમાં ચૈત્યપરિપાટી માટે પધાર્યા. આ સમયે પાટણમાં ચૈત્યવાસીઓને ભારે પ્રભાવ હતા. સવેગી સાધુ માટે ઊતરવાને ત્યાં યાગ્ય સ્થાન નહાતાં. પાષાળા બની ન હતી. મુનિશ્રી એક દિવસે થારાપદ્રગચ્છ ના ચૈત્યમાં ભ॰ ઋષભદેવનાં દન કરી પાસેના સ્થાનમાં નિવાસ કરતા આ॰ વાદિવેતાલ શાંત્યાચાય પોતાના ૩૨ શિષ્યાને બૌદ્ધ દર્શનના પ્રમેયવાદને વિષય ભણાવતા હતા ત્યાં જઈ તેમને નમસ્કાર કરીને બેસી ગયા. પછી તે! એ વિષયને! રસ લાગતાં તે નિર તર દશ દિવસ સુધી ત્યાં ગયા. તેમણે તે પાઠ એકાગ્રતાથી વિના પુસ્તકે અવધારણ કરી લીધે। પરંતુ આચાર્યશ્રીના શિષ્યેામાંથી કાઈ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org