________________
Yરે છે
જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ રજે [ પ્રકરણ इयसिरिसिद्धंतमहोयहीण सिरिनेमिचंदसूरीणं ।
उवएसाओ मज्झत्थयाए सिरिदेवसूरिहिं ॥३०७॥ આ આ જિનદત્તસૂરિ ચંદ્રાવતીના ચૈત્યવાસી આચાર્ય હતા. તેમણે સકલામરહસ્યવેદી તરીકે નામના મેળવી હતી. આ મહેંદ્રસૂરિ નાગૅદ્રગચ્છના આચાર્ય હતા, અથવા સરવાલગચ્છના આ સમુદ્રશેષને પટ્ટધર આ મહેન્દ્રસૂરિ હતા અને આ૦ નેમિચંદ્ર તે પાટણમાં વિરાજમાન વડગ૭ના વયસ્થવિર, શ્રુતસ્થવિર અને ચારિત્રસ્થવિર આ૦ નેમિચંદ્રસૂરિ હતા. વાચનાચાર્ય સમુદ્રષ, વા. વીરગણિ (સં. ૧૧૬૦)ને પરિચય પહેલાં (પ્રક. ૩૫, પૃ. ૬, ૧૪) આવી ગયો છે.
રાજા એલક શ્રીપાલ-તે વિદર્ભ દેશમાં આવેલા એલિચપુરને રાજા હતા. તેણે સં૦ ૧૧૪૨ ના માહ સુદિ ૫ ના દિવસે શ્રીપુરમાં માલધારી આ૦ અભયદેવસૂરિના હાથે અંતરીક્ષ પાર્શ્વનાથ તીર્થની સ્થાપના થઈ અને એલિચપુરની પાસે આવેલા ગજપદ તીર્થ– મુક્તાગિરિ નામક તીર્થને જીર્ણોદ્ધાર વગેરે કરાવ્યું.
(પ્રક. ૩૮, પૃ૦ ૪૦૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org