________________
જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૨જો
૪૧૮
મેષ અથ બનાવ્યેા. (જે છપાઈ ગયા છે.)
ગ્રંથ સ’શાધન—
તેમણે સ૦ ૧૧૬૨ માં આ૦ દેવસૂરિના, જીવાણુસાસણુ–સટીક’ (પ્ર૦ ૨૨૦૦) તથા સ૦ ૧૧૬૦ માં ચદ્રકુલીન સરવાલગચ્છના વાચનાચાર્ય વીર ગણીની ‘પિંડનિશ્રુત્તી ’ની · શિષ્યહિતા' નામની વૃત્તિ(પ્ર૦ ૭૬૭૧)નું પાટણમાં સંશોધન કર્યું
[ પ્રકરણ
હતું.
(પ્રક૦ ૩૫, પૃ૦ ૧૫) આ અરસામાં અનેક પ્રભાવકે થયા હતા. નવાંગીવૃત્તિકાર આ અભયદેવસૂરિ (પ્રક૦ ૩૬, પૃ૦૨૧૬), આ૦ આમ્રદેવસૂરિ સ૦ ૧૧૯૦. (પ્રક૦ ૩૬, પૃ૦ ૨૨૪) (૧) આ॰ મહેશ્વરસૂરિ—નિવ્રૂતિકૂળના કામ્યકૂગચ્છમાં આ વિષ્ણુસૂરિની પાટે આ॰ મહેશ્વરસૂરિ થયા. તેએ મેાટા જ્ઞાની હતા, પ્રસિદ્ધ હતા, બહુ યશસ્વી હતા. તે સ૦ ૧૧૦૦ ના ભાદરવા વિદ ૨ ને સેામવારે શ્રીપથાપુરીમાં શ્રીવિજયના રાજકાળમાં સ્વગે ગયા. તેમને સાધુદેવ નામે શિષ્ય હતા, એ વિશેના એક શિલાલેખ રજપૂતાના (રાજસ્થાન)ના યાના ગામમાં વિદ્યમાન છે.
Jain Education International
(–પ્રાચીન જૈન લેખસંગ્રહ ભા૦ ૨, લેખાંક : ૫૪૪, જૂએ પ્રક૦ ૩૫, પૃ૦ ૫૦, પ્રક૦ ૩૮, પૃ૦ ૩૨૧) (૨) આ॰ મહેશ્વરસૂરિ—તે ઉપાધ્યાય સજ્જનના શિષ્ય હતા. આ॰ અભયદેવસૂરિના વિદ્યાથી હતા. તેમણે ‘ નાણુપંચમીકહા ’ તથા ‘ પુવઇકા ’ રચેલી છે. (પ્રક૦ ૩૬, પૃ૦ ૨૨૧) નાણુપંચમીકહા ' ની પ્રતિ ઉપર લેખન સંવત ૧૦૦૯ કે સ૦ ૧૧૦૯ અંક સંદિગ્ધ છે જે સ૦ ૧૧૦૯હાવા જોઈ એ. તેના ખુલાસે મળે છે કે ‘પુવઇકહા’માં તપ અને જ્ઞાનના ભંડાર આ॰ અભયદેવને પેાતાના શ્રુતગુરુ બતાવ્યા છે. એ હિસાબે તેમના સં૦ ૧૧૦૯ વધુ સાચા લાગે છે. આ નાણુપર્યંચમીના આધારે ધડવંશના દિગમ્બર ૫૦ ધનપાલે ‘ વિસયત્તકહા' બનાવી છે.
6
(પ્રક૦ ૩૪, પૃ૦ ૫૫૯, પ્રક૦ ૩૮, પૃ૦ ૩૫૨)
For Private & Personal Use Only
www.jainelibrary.org