________________
આગચાલીશમું ] આ॰ યોાભદ્રસૂરિ, આ નેમિચદ્રસૂરિ
૪૧૭
૧. રયણચૂડ-તિલયસુંદરીકહા—(ગ૦ ૩૦૦૦) તેઓ ગણી હતા ત્યારે આ કથા રચી છે અને વડગચ્છના આ॰ પ્રદ્યુમ્નસૂરિના નપ્તા તથા પ્રશિષ્ય ૫૦ યશોદેવગણિએ (સ’૦ ૧૧૨૦-૧૧૨૮) તેની પહેલી પ્રતિ લખી છે. (જૂએ પ્રક૦ ૩૫ પૃ૦ ૭ર) ૨. ઉત્તરઅયણુસુત્ત-વૃત્તિ—'૦ ૧૨૦૦૦, (? ૧૪૦૦૦) ૫૦ દેવેન્દ્રગણીએ સ’૦ ૧૧૨૯માં પાટણમાં દહિડ શેઠની વસતિમાં રહીને ગુરુભ્રાતા મુનિચંદ્રના વચનથી વાદિવેતાલ શાંત્યાચાય ની પાઈય-ટીકાના આધારે એક પાઠ દર્શાવતી લઘુવૃત્તિ રચી છે. ૫૦ સવ દેવગણીએ તેને પ્રથમ પાટી પર લખી અને ગુણભક્ત શેઠ ટીહડિએ તેની પહેલી પ્રતિ લખી છે. (જૂએ, પ્રક૦ ૩૮, પૃ૦ ૩૯૬) ૩. આખ્યાનમણિકાશ—તેમણે આચાર્ય પદ પ્રસંગે આ ગ્રંથ ચેાજ્યા હતા. સુવિહિત આ॰ આમ્રદેવે સ૦ ૧૧૯૦ માં ધોળકામાં તેની (ગ્ર’૦ ૧૪૦૦૦ પ્રમાણ) ટીકા બનાવી છે, જેમાં તેમના શિષ્ય ૫૦ નેમિચદ્રગણી, ૫૦ ગુણાકર અને ૫૦ પાર્શ્વદેવે સહાય કરી હતી. (જૂએ, પ્રક૦ ૩૬, પૃ૦ ૨૨૪) ૪. મહાવીરચરિય-(ગ૦ ૩૦૦૦) આ૦ નેમિ સં૦ ૧૧૩૯ માં રાજા કર્ણદેવના રાજ્યમાં પાટણમાં શેઠ ક્રેડિડની વસતિમાં રહી પોતાના કર્મોંમળ ધોવા માટે આ ચિરત્ર બનાવ્યું.
૫. પ્રવચનસારાહાર—આ જૈન આગમામાંથી ઉપયાગી પ્રાકૃત ગાથાના સંગ્રહ કર્યો છે. તેની ઉપર જૈનાચાર્યાએ વિવિધ વિવરણા મનાવ્યાં છે.
(૧) રાજગચ્છના આ॰ ઉદયપ્રભસૂરિએ આ॰ મુનિચંદ્ર વગેરેની પ્રેરણાથી · પ્રવચનસારોદ્વાર'નુ ટિપ્પન, વિષમપદ બાલાવબેધ ગ્ર: ૩૨૦૩ મનાવ્યા. જેનુ આ॰ મુનિચંદ્રસૂરિએ સોોધન કર્યું" હતુ. (જૂએ, પ્રક૦ ૩૫, પૃ૦ ૪૫) (૨) રાજગચ્છના આ॰ સિદ્ધસેને સ૦ ૧૨૭૮ માં ‘પ્રવચનસારા(પ્રક૦ ૩૫, પૃ૦ ૨૯) (૩) ૫′૦ પદ્મમમંદિર ગણિએ પ્રવચનસારાદ્વારના ગુજરાતી ખાલ
દ્વાર-ટીકા' બનાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org