________________
એગણચાલીશમું ] આ॰ યશેાભદ્રસુરિ, આ॰ તેમિચદ્રસૂરિ આ॰ હરિભદ્રસૂરિસ’૦ ૧૧૭૨, સ’૦ ૧૧૮૫.
(પ્રક૦ ૩૧, પૃ૦ ૭૨) આ સિરિ, આ॰ કક્કસૂરિ (સ૦ ૧૧૫૨)આ૦ સિદ્ધસૂરિએ દીક્ષા લીધી ત્યારે તેમનું નામ સાધારણ કવિ હતું. એ સમયે તેમણે સ૦ ૧૨૧૩ માં ‘ સમરાઈચ્ચકહા’ની એક ઘટનાના આધારે ‘ વિલાસવઈ કહા ' (સંધિ: ૧૧)ની રચના કરી હતી. આચાર્ય પદવી આપવામાં આવી ત્યારે સિરિ નામ રાખવામાં આવ્યું. એ પછી તેમણે કેટલાંક સ્તુતિ-સ્તોત્રાની રચના કરી હતી.
'
તેમની પાટે આ॰ કક્કસૂરિ (સ’૦ ૧૧૫૨ થી ૧૨૧૨) આવ્યા. તે ક્રિયાપાત્ર, મોટા તપસ્વી અને ચમત્કારી હતા. તેમણે સ ૧૧૫૫ માં ક્રિયાન્દ્રાર કર્યાં અને તેમના પરિવાર ‘કકકુદાચાય ગ’ નામથી પ્રસિદ્ધિ પામ્યું. (જૂએ પ્રક૦ ૧, પૃ૦ ૨૯)
૪૧૯
આ॰ દેવસૂરિ (સ’૦ ૧૧૬૨)—આ૦ વીરસૂરિના શિષ્ય વિમલદિલવાળા આ૦ દેવસૂરિએ સ૦ ૧૧૬૨માં રાજા સિદ્ધરાજના રાજ્યમાં પાટણમાં શેઠ દેહિ (દાહટ્ટી)ની વસતિમાં રહીને ‘ જીવાણુસાસય’ (ગા૦ : ૩૨૩) તથા તેના પુત્ર દાનવીર શેઠ જાસક અને શેઠાણી વસુંધરાના પુત્ર વીર વગેરેના ઉપષ્ટ'ભથી તે ગ્રંથ ઉપર એક જ મહિનામાં સ્વાપન્ન વૃત્તિ (મૈં : ૨૨૦૦)ની રચના કરેલી છે. (પ્રક૦ ૩૮, પૃ૦ ૩૯૬)
આ ગ્રંથમાં તેમણે એ સમયે નવા નીકળેલા ૩૮ મતભેદોની શાસ્ત્રાધારે આલેાચના કરેલી છે. આ મૂળ ગ્રંથનું સંશોધન સપ્તનિગ્રહનિવાસી સકલ ગુણ્ણાની ખાણુ જેવા તથા સિદ્ધાંતરહસ્યવેદી આ જિનદત્તસૂરિએ કર્યું હતું અને આ॰ મહેદ્રસૂરિ વગેરેએ સન્મતિ
Jain Education International
"
આપી હતી.
આ ગ્રંથ વડગચ્છના નાયક શુદ્ધ સિદ્ધાંત વ્યાખ્યાકાર સિદ્ધાંતમહેાધિ શ્રીનેમિચંદ્રસૂરિના ઉપદેશથી મધ્યસ્થભાવમાં રહીને બનાવ્યો અને તેમણે જ આ ગ્રંથ તથા તેની ટીકાનું સંશોધન કર્યું.
For Private & Personal Use Only
www.jainelibrary.org