________________
૪૧૫
આડત્રીશમું] આ સર્વ વિસરિ દેવના વરદ હસ્તે દીક્ષા લીધી હતી. (સૂરીશ્વર ઔર સમ્રાટ પૃ૦ ૨૧૩ થી ૨૧૬)
જ૦ ગુઆ૦ હીરવિજયસૂરિ, આ. વિજયસેનસૂરિ આ. વિજયદેવસૂરિ, આ. વિજયપ્રભસૂરિ વગેરેએ દીવના ફિરંગીઓને ઉપદેશ આપી દયાપ્રેમી તથા ધર્મપ્રેમી બનાવ્યા હતા.
જ.ગુ. આ હીરવિજયસૂરિએ સં. ૧૬૫ માં ચોમાસું કર્યું હતું. આ. વિજયપ્રભસૂરિના ઉપદેશથી દીવના સં૦ નેમિદાસે શત્રુંજય તીર્થને છરી પાળા યાત્રાસંઘ કાઢવ્યો હતો. દીવમાં ૯ જિનાલયે હતાં. ઉનાના જૈન સંઘે નવમી સદીમાં દીવના ૩ જિનાલયોને જીર્ણોદ્ધાર કરી તેમાં ૯ જિનાલયેની જિનપ્રતિમાઓ પધરાવી.
આજે ગિરનાર તીર્થની પંચતીથી કરનારા જેન યાત્રિકે ઉના શહેર, જગદ્ગુરુતૂપ અજારાતીર્થ અને દીવબંદરની યાત્રા કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org