________________
જૈન પરંપરાને તિહાસ-ભાગ ૨ો
[ પ્રકરણ
સં૦ ૧૭૮૧ ના કાર્તિક સુદિ ૧૩ ના રાજ ઘાઘામાં ભ૦ પાર્શ્વ નાથના જિનપ્રાસાદના ભેાંયરામાં શેઠ મીઠા સુદરજીની શેઠાઈમાં તપા ગચ્છના ભટ્ટારક વિજયરત્નસૂરિના શિષ્ય આજ્ઞાધારક ભ૦ રાજસાગરસૂરિના શિલ્ય ૫૦ દેવવિજય ગણિએ ભ॰ સુવિધિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. (ભેાંયરાના શિલાલેખ, પ્રક૦ ૫૮) રાજા અખેરાજજી ગાહેલે સ૦ ૧૭૧૯ ના વૈશાખ સુઢિ ૩ ના રાજ વડવા પાસે ભાવનગર વસાવ્યુ અને તેને અંદર બનાવ્યું. ઘાઘા અંદર ત્યારથી અંધ પડયું.
પીરમબેટ—ઘાઘાબંદરથી ૭ કેશ ક્રૂર ખરસાલિયા ગામના પૂર્વ કિનારે પીરમબેટમાં જૈનેનાં ઘણાં ઘરો હતાં અને જિનાલય હતું. અલ્લાઉદ્દીન ખિલજીના સૂબા અલક્ખાન સ૦ ૧૩૬૯ માં શત્રુંજય તીને તોડવા આવ્યા ત્યારે પીરમબેટના હિંદુઓએ શત્રુંજય તીર્થં ના ભ॰ આદીશ્વરની પ્રતિમાને ઉઠાવી લાવી પીરમબેટમાં છુપાવી હતી. આ પ્રતિમાના પછીના ઇતિહાસ મળતા નથી. પીરમબેટમાંથી જિનપ્રતિમાએાના અવશેષા મળી આવ્યા છે.
શિયાલગેટ આ વાદેિવસૂરિની પરપરાના (૪૭) આ૰ નયન ચદ્રસૂરિએ સ૦ ૧૩૪૩ ના મહા સુદ્ધિ ૧૦ ને ગુરુવારે શિયાલયેટમાં ભ॰ નેમિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી. (-પ્રક૦ ૪૧) દીવબેટ—દીવના ૪૦ મદન, ૪૦ આલ્હેણુ, ૪૦ જયંત, ૪૦ જેતા, ૪૦ રાજા, 30 પદ્મમસિંહ વગેરેએ સ૦ ૧૩૦૬ મ૦૩૦ ૧ ના રાજ મહુવાના ગ્રંથભંડારને મેાટી મદદ કરી હતી. (પ્રક૦ ૪૫) વિ॰ સ૦ ૧૫૯૩માં ફીરગીએએ દીવબેટને પેાતાને કબજે કર્યો. પ્રભાસ પાટણને શેઠ અભયરાજ દીવખદરમાં આવી વસ્યા. તેની પાસે ચાર પાંચ વ્યાપારી વહાણા હતા.
તે (૧) અભયરાજ (૨) તેની પત્ની અમરાદેવી (૩) તેના ભાઈની પત્ની (૪) પુત્ર મેઘકુમાર (૫) પુત્રી ગંગાદેવી (૬-૭-૮-૯) ચાર મુનિએ એમ નવ જણાએ ખંભાત જઈ જ॰ ૩૦ આ॰ હીરવિજયસૂરીશ્વરની પાસે ખંભાતના ક સારીપુરમાં રાયણનાં ઝાડ નીચે આચાય
૪૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org