________________
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ બંધાવ્યાં હતાં. કારનગરમાં ભવ્ય રણ ચડાવ્યું હતું.
(જૂઓ પ્રક. ૩૫, પૃ. ૬૫ (આ જિનપ્રભસૂરિકૃત
(ગુર્નાવલી) વિવિધતીર્થક૫) અત્યારે નાશિકમાં ઉપર્યુક્ત સ્થાને નથી.
કેલ્હાપુર–ચંદ્રકુળના કૃષ્ણર્ષિગચ્છના આ૦ નન્નસૂરિના ઉપદેશથી ધર્કટગોત્રના શાત્ર દેવધર ઓશવાલની પુત્રી મૂલુ અને તેના પુત્ર વૈરાકે સં. ૧૩૬૮ માં કેલ્હાપુરમાં પોતાના માતા-પિતાના શ્રેય માટે “શ્રીમહાવીરચરિત્ર” ખરીદીને આ૦ નન્નસૂરિને વહેરાવ્યું અને આચાર્યશ્રીએ એ મહાવીરચરિત્ર વ્યાખ્યાનમાં વાંચી સંભળાવ્યું.
(–જેન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પ્રશસ્તિ ૩૬) - કેદાર પ્રતિવાસુદેવ રાજા રાવણના અધિકારી કેદારે અષ્ટાપદ તીર્થની પાસે કેદાર પાર્શ્વનાથનું તીર્થ સ્થાપ્યું હતું. આજે આ તીર્થ વિદ્યમાન નથી. ઘંઘા તીર્થ–
- ઘોઘા સૌરાષ્ટ્રમાં આવેલું પ્રાચીન બંદર છે. અહીંના શા૦ હીરા નાણુંવિટી શ્રીમાલીએ સં. ૧૧૬૮ માં વિશાળ જિનપ્રાસાદ બંધાવી તેમાં ભ૦ પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા આ૦ મહેદ્રસૂરિના હાથે કરાવી હતી. . સુલતાન મહમ્મદ બેગડાના બીજા પુત્ર અહમદ સીકંદરે સં. ૧૫૩૧ (સને ૧૪૭૪) માં રાણજી ગેહેલનું રાણપુર ભાંગ્યું તેથી રાણાજી ગોહેલની પરંપરાના મેખડજીએ ઘોઘામાં આવી પોતાની ગાદી સ્થાપના કરી. તે પીરમબેટને બાદશાહ કહેવાતું હતું. એ દરિયાના વેપારી વહાણોને લૂંટતે હતા. દિલ્હીના બાદશાહ મહમ્મદ બિન તઘલખે (સને ૧૩૨૫ થી ૧૩૫૧) તેની આ ચાંચિયાગીરીના ધંધાથી ક્રોધે ભરાઈને ઘોઘા ઉપર મુસલમાની સેના મેકલી અને મોખડાજી ગોહિલ સને ૧૩૪૭માં મુસલમાન સેનાપતિના હાથે બેદપુર પાસે મરણ પામ્યો. તે પછી તેનો પુત્ર ડુંગરજી ગેહેલ ઘોઘાને રાજા બન્ય.. * બાદશાહ મહમ્મદની સેનાએ ઘોઘામાં શ્રી પાર્શ્વનાથની ઉપર્યુક્ત પ્રતિમાને તોડીને નવ ટુકડા કરી નાખ્યા હતા. આ નવ ટુકડા લાપસીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org