________________
૪૪
જૈન પર પરાના ઇતિહાસ-માગરો
[ પ્રકÇ
તૈયાર કરી, પણ પ્રતિમાની છાતીમાં એક મસેા રહ્યો હતા. તેને દૂર કરવા સ્થપતિએ તે સ્થળે હળવા હાથે ટાંકણું લગાવ્યું ને ત્યાંથી લાહીની ધારા વછૂટી. આચાર્યશ્રીએ આંગળી દાખી લેાહીને રોકી દીધું. તે પછી બીજી ચાવીશ પ્રતિમાએ તૈયાર કરાવવામાં આવી. આચાર્યશ્રી તે જ રાત્રે બીજી ચાર પ્રતિમાએ પેાતાની દિવ્ય શક્તિથી બહારથી લાવવાના હતા. ત્રણ પ્રતિમા તે! આવી અને સવાર પડી ગઈ. ચેાથી પ્રતિમા લાવતાં જ્યાં પ્રભાત થયું તે સ્થળે એટલે પારાચણના ખેતરમાં પધરાવી. પ્રતિમા રાતે મનેલી હાવાથી તેના અવયવેા સાફ દેખાતા નથી. ગૂજરેશ્વર કુમારપાલે અહીં ચેાથી પ્રતિમા ભરાવી ચૌમુખજીની સ્થાપના કરી તે જ પ્રતિમાઓ આજે પણ પૂજાય છે. (–વિવિધતીર્થંકલ્પ, પૃ૦ ૨૪-૨૫)
'
(૩) ૫૦ રત્નમદિર ગણુ જણાવે છે કે, ‘ ક્ષુલ્લક દેવચંદ્રે ચક્રેશ્વરીદેવીનું આરાધન કર્યું અને તેની પાસે એક જ રાતમાં ભ॰ પાર્શ્વનાથની પ્રતિમા અને વિશાળ એવા જિનપ્રાસાદ બનાવ્યા. આ રીતે સેરિસા મહાતીર્થ બન્યું. (—ઉપદેશતરંગિણી)
'
(૪) કવિવર લાવણ્યસમય સૂચવે છે કે, આ॰ વિદ્યાસાગર સેરિસા પધાર્યાં. તેમની સાથે ૫૦૦ શિષ્યાના પરિવાર હતેા. તેમાંથી એ શિષ્યાએ છૂપી રીતે મંત્રારાધના કરી બાવન વીરાને સાધ્યા, તેઓએ વીશને હુકમ કર્યાં કે, · જિનપ્રતિમા સાથેનું વિશાળ જિનમદિર લઈ આવા.’ એ વી આકાશમાર્ગે જિનમંદિર લાવી રહ્યા હતા. એટલામાં ગુરુમહારાજ જાગ્યા અને તે શિષ્યાનું કામ સમજી ગયા. તેમણે તરત પદ્માવતીદેવીને બેાલાવીને જણાવ્યું કે, ‘ અહીં ભવિષ્યમાં ઉપદ્રવ થવાના છે તેથી આ પ્રતિમા અહીં ઊતરે એ લાભપ્રદ નથી.’ આથી દેવીએ એ જિનપ્રતિમાને અદૃશ્ય રાખી. તે પછી આ દેવચંદ્રે ભ॰ પાર્શ્વનાથની પ્રતિમા ધરણેન્દ્ર મારફત મગાવી તેની અહીં સ્થાપના કરી. તે પ્રતિમા પાતાલમાંથી આવી હતી. અધિષ્ઠાયકદેવ તેને પાતાલમાં લઈ જવા ઇચ્છતા હતા, તેથી તે ડાલતી હતી. આથી તેનું નામ ‘લાડણ પાર્શ્વનાથ ’પડયુ. આ દેવચંદ્રે બીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org