________________
સર્વ દેવસૂરિ
માડત્રીશમું ]
૪૦૭
તે ભગવાન પાર્શ્વનાથની નિત્ય પૂજા કરતો. ગુરુભક્તિ કરતા. પુ દિવસે ઉપવાસ, પૌષધ વગેરે કરતા હતા. તે ૧૨૦ વર્ષના થયે,
આ સવ
એક દિવસે તેનાં બધાં વહાણુ સમુદ્રમાં ડૂબી ગયાં અને વખારમાં ભલે માલ ચારેશ ઉપાડી ગયા. આથી તે નિર્ધન અની ગયા. લેાકેા તેને કઈ પણ ઉછીનુંયે આપતા નહીં, પણ તેના ધરંગ જરાયે ઊતર્યો નહાતા.
એક દિવસે પન્નુસણમાં સૌ કેાઈ વ્યાખ્યાનમાં બેઠા હતા એટલામાં શ્રીવંત શેઠની પત્ની આવીને ઉપાશ્રયમાં સૌની આગળ બેસવાને જવા લાગી, ત્યારે એક સ્ત્રીએ મેણું માર્યું કે, ‘ ઘરમાં પૈસા મળે નહીં અને શેઠાણી થઈ ને આગળ બેસવું છે ! મેટાઈનું માન લેવું હોય તે સંવત્સરી દાન દે અને પ્રભાવના કર.' શેઠાણી તુરત એલી કે, આજે તે મેટા પ દિવસ છે, ઘરમાં સંપત્તિ હાય તા તેનેા લાભ કે ન લે? જો કુદરત કૃપા કરશે તે કાલે જ નવકારશી જમાડીશ. ' એમ કહી ઊઠીને તે ચાલતી થઈ.
,
તેણે ઘેર આવી શ્રીત શેઠને બધી વાત કહી, અને તેમને સમજાવીને ઉપાશ્રય મેાકલી આવતી કાલની નવકારશીના જમણનું સૌને નેાંતરું અપાવ્યુ. પરંતુ ઘરમાં ફૂટી બદામ પણ હતી નહીં અને કાઈ ઉધાર આપે તેમ પણ હતું નહીં.
શેઠ રાતે પવિત્ર થઈ, વસ્રા પહેરી, ધૂપ-દીપ કરીને સેરિસા પાર્શ્વ નાથનું અખંડ ધ્યાન કરવા લાગ્યા. થાડે સમય થતાં એક સ નીકળી આવ્યા અને તરત ખીલમાં પેસી ગયા. શેઠાણીએ વિચાર કર્યા કે,
'
આ ખીલમાં હાથ નાખુ તે સાપ કરડશે. આથી આફતમાંથી બચી જવાશે.’ તેણે ખીલમાં તરત હાથ નાખ્યા ત્યાં તે તેના હાથમાં સોનાની સાંકળ આવી.
Jain Education International
એ સાંકળ વેચીને શેઠે નવકારશીનું જમણુ કર્યું, અને તેમની આખરુ સચવાઈ ગઈ. જેણે એ સાંકળ વેચાતી લીધી હતી તેણે તે પેાતાના ખજાનામાં મૂકી રાખી. જ્યારે તે તેને ફરીથી જોવા ગયા તે તેણે સાંકળને બદલે સાપ જોયા. લાફાએ આ વૃત્તાંત જણ્યુ અને
For Private & Personal Use Only
www.jainelibrary.org