________________
આડત્રીશમું 1
માં આવી હાય એવા સભવ છે.
અહીં ચારૂપ તીર્થમાં નાગે...દ્રગચ્છીય આ॰ શીલગુણસૂરિ સ ંતાનીય આ દેવેદ્રસૂરિએ ચારૂપ મહાતીર્થમાં ભ૰ પાર્શ્વનાથની પ્રતિમા સ્થાપન કર્યાના લેખ મળે છે. આ લેખને સ ંવત્ ઘસાઈ ગયા છે તેથી સમયના નિ ય થઈ શકતા નથી. વળી, દેવેદ્રસૂરિ નામના અનેક આચાર્યાં થઈ ગયા છે. એક આચાર્ય નવમી શતાબ્દીમાં અને એક ચૌદમી શતાબ્દીમાં થયા હતા. એ પૈકીના કયા . આચાર્યે કચારે આ મતિ સ્થાપન કરી એ જાણી શકાયુ નથી. આમ છતાં ચારૂપના મહાતી તરીકે ઉલ્લેખ થયા છે એ પાછળ આ તીર્થની મૂર્તિની અતિ પ્રાચીનતા અને પ્રભાવકતા કારણરૂપ હશે.
વડિયા નેમડના વંશન્દેએ અહીં જિનાલય બનાવ્યું હતું. (પ્રક૦ ૩૮, પૃ॰....) ભાવાચાર્ય ગચ્છના પ્રસિદ્ધ સિદ્ધ પુરુષ શ્રીવીરાચાર્ય પાલીથી પાટણ જતાં અહીં ચારૂપમાં પધાર્યાં હતા. એ સમયે ગૂજ નરેશ સિદ્ધરાજ જયસિંહ તેમને પાટણમાં પધારવાની વિનંતિ કરવા ચારૂપમાં આવ્યે હતેા.
અહીં મત્રીશ્વર વસ્તુપાલે ભ॰ આદિનાથના ગૂઢમડપવાળા પ્રાસાદ કરાવ્યેા હતેા. (આમ્રૂ-લેખ) તેમજ મંત્રી પેથડશાહે ભ॰ શાંતિનાથનું મદિર બંધાવ્યું હતું અથવા મિત્ર પધરાવ્યું હતું. (–ગુર્વાવલી, જૈન તીર્થ ના ઇતિહાસ)
આ સર્વ દેવસૂરિ
Jain Education International
૪૦૧
ચાણસ્મા—
પાટણથી દક્ષિણ દિશામાં ૧૦ કાશ દૂર ચાણસ્મા નામે ગામ છે, જેનું સસ્કૃત નામ ચંદ્રાવતી. એમ કહેવાય છે કે, અહીંની મસ્જિદમાં ચાંદ જોવાને માટે બાર બારીઓ મૂકેલી છે તેથી ગામનું નામ · ચાંદસમા—ચાણસ્મા ’ પડયું.
અહીં ભટેવા પાર્શ્વનાથનું તી છે. પ્રતિમા જો કે નાની છે પણ પ્રાચીન છે. એવે સંભવ છે કે, તે અસલમાં મારવાડના ભટેવર ગામથી આવી હાય. ચાણસ્મા પાસેના
નરાલી ગામમાં જયતા નામે એક શેડ
For Private & Personal Use Only
www.jainelibrary.org