________________
સાત્રીશમું ]
આ દેવસરિ
૨૩
(૧) પહેલી ઘટના એ છે કે, આષ્ટ્રના રાજા અરણ્યરાજ પરમારે અચલપાર્શ્વનાથના મંદિરનું અચલેશ્વર મદિર ખનાખ્યું અને સ૦ ૧૦૧૧ માં પાલનપુર વસાવી ત્યાં પલ્લવિયા પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું.
(ર) બીજી ઘટના એ છે કે, રાજા પ્રહ્લાદન પરમારે અચલગઢના જિનાલયની જિનપ્રતિમાને ગળાવી, તેના નદી અનાવ્યા અને સ’૦ ૧૨૭૪ની આસપાસમાં પાલનપુર વસાવી ત્યાં પલ્લવિયા પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું. (--જૂએ, પ્રક૦ ૩૫, પૃ૦ ૧૫૩, ૧૫૭, પલ્લવિયા પાર્શ્વનાથ, પ્રક૦ ૩૬, પૃ૦ ૨૪૫)
અચલેશ્વરના દેવળમાં આજે શિવલિંગ છે. શિલાલેખાથી જાણવા મળે છે કે, મંત્રી વસ્તુપાલે સ૦ ૧૨૯૦ માં આ દેવળના જીર્ણોદ્ધાર કરાવ્યેા હતા. આ મંદિરમાં આજે સ૦ ૧૪૬૪માં બનેલા પાર્કિચા છે. સ૦ ૧૬૮૬ માં બનેલી કવિ દુરાશા ચારણની મૂર્તિ છે. દેવળની માંડણી, પ્રદક્ષિણાની ભમતી અને પબાસન વગેરે અસલમાં આ જૈન દેરાસર હાય એમ પુરવાર કરે છે. લેાકેા અસલની ઘટનાને ભૂલી ગયા અને એક જૈન મંત્રીએ તેના જીર્ણોદ્ધાર કર્યાં, એટલી એ પુરાણી ઘટના છે. અહીં એક કાળે નવિન તીર્થં હતું, એવી હકીકત માત્ર પટ્ટાવલીઓમાં પણ કવચિત્ લખેલી મળતી હતી. શ્રીદુર્ગાશ ંકર કેવલરામ શાસ્ત્રી આ મંદિરના ઇતિહાસ ઉપર પ્રકાશ પાડતાં જણાવે છે કે, · અચલેશ્વર મહાદેવનું મેટું દેવાલય છે તે મૂળ જૈન મંદિર હતું એવું અનુમાન થાય છે.’
(-અચલગઢને લેખ, ગુજરાત માસિક, વર્ષ : ૧૨, અ૦ ૨, આત્માનંદ જૈન પ્રકાશ, વર્ષ : ૫૩, અંક ૬–૭) અચલગચ્છના ભટ્ટારક અમરસાગરના શિષ્ય વાચક વિનયશીલ સ’૦ ૧૭૪૨ માં લખે છે કે, રાજા પ્રહ્લાદને રાજા કુમારપાલના ભ શાંતિનાથ જિનચૈત્યની ત્રણ જિનપ્રતિમાઓને ગાળી નાખી નંદી અનાવ્યા, આથી તેને કાઢ રાગ થયા. એ રોગની શાંતિ માટે તેણે પાલનપુરમાં જૈનપ્રાસાદ બધાન્યેા અને ખંભાતથી ભ॰ શાંતિનાથની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org