________________
આડત્રીસમું ] આ૦ સર્વ દેવસરિ
૩૨૯ આ સાંભળી રાજાનું મન પીગળી ગયું. તેણે સર્વસ્વ લૂંટી લેવાને મનસૂબે કરી લીધે પણ તેને રાજમર્યાદાને ભંગ અને અપયશને માટે ડર હતો, તેથી શું કરવું એની વિમાસણમાં તે પડી ગયું. તેણે સંઘને જાણી જોઈને એક દિવસ અહીં વધુ રોકાણ કરાવ્યું. એક દિવસ તે સંઘપતિને મળે જ નહીં. બીજે દિવસે રાજકુટુંબમાં કોઈ મોટું મરણ થયું. આ હેમચંદ્ર રાજા ખેંગારનું મન પારખી લીધું હતું તેથી તેમણે આ મરણના બાનાથી રાજમહેલમાં જઈ રાજાને ઉપદેશ આપ્યો. રાજવીને નીતિના માર્ગે દોરવણું આપી. રાજાએ પણ ઉપકાર માની પ્રસન્ન થઈને સંઘને આગળ પ્રયાણ કરવાની રજા આપી. સંઘ ત્યાંથી રવાના થઈ શત્રુ જયતીર્થની યાત્રા કરી પાટણ ગયે.
શ્રીસંઘ ગિરનારતીર્થને ૫૦,૦૦૦ અને શત્રુંજય તીર્થને ૩૦,૦૦૦ પારુન્થયની ભેટ ધરી હતી.
(આ) ચંદ્રસૂરિકૃત મુણિસુવયચરિયું, ગાથા ઃ ૬૩ થી ૭૬) મલધાર હેમચંદ્રસૂરિએ નીચે પ્રમાણેના ગ્રંથની રચના કરી છે, જેનું પ્રમાણ લગભગ લાખ શ્લેક જેટલું થાય છે...?
૧. આવસ્મય ટિપ્પણુક આવશ્યકપ્રદેશવ્યાખ્યા, ગં૦ : પ૦૦૦. ૨. સયગ કમ્ફગ્ગથે વિવરણ, ગ્રં૦ : ૪૦૦૦ ૩. અણુઓગદારસુત્તવિત્તી, ગ્રં ૬૦૦૦. ૪. ઉવસમાલા-પુષ્ફમાલાપગરણ મૂલ, ઝં. : પ. પુખુમાલા પજ્ઞવૃત્તિ, ગ્રં : ૧૪૦૦૦. ૬. જીવસમાસ વિવરણ, ગ્રં૦ : ૭૦૦૦, સં૦ ૧૧૬૪ ના ચૈત્ર સુદિ
૪ ને સોમવાર, પાટણ. (તેમણે સં૦ ૧૧૬૪ માં રચેલા આ १. ग्रन्थलक्षविनिर्माता निर्ग्रन्थानां विशेषकः ॥८॥
" (ન્યાયકંદલીપજિકા-પ્રશસ્તિ) ___ येन ग्रथितग्रन्थस्य लक्षमेकं मनाक् सनम् ॥
| (આ૦ જયસિંહસૂતિ “ધર્મોપદેશમાલા વિવરણ')
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org