________________
૩૮૬
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ો
[ પ્રકરણ
રાખી હાય અથવા તેમણે આ પઢવીપ્રદાન પીપળના વૃક્ષ નીચે કયુ હાય. વડગચ્છ અને પિપ્પલકગચ્છ એ સમાનાંતર સૂચક નામે છે. (–જૈન પુ॰પ્રશસ્તિસંગ્રહ, પ્રક૦૩૭, પુષ્પિકા : ૩, ૫, પ્રક૦૩૭o ૦૨૭૧) સીવશ—
૧. સીક્ર—તે પારવાડ જ્ઞાતિના હતા. ચદ્રાવતીમાં રહેતા હતા. ધનકુબેર હતા. નગરમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે તેની ગણના થતી. તે યશસ્વી હતા. તેને વીરદેવી નામે પત્ની હતી.
ર. પૂર્ણચંદ્ર—તેનું જીવન પવિત્ર હતું. તેણે નાગે દ્રગચ્છીય આ વિજયસિંહસૂરિની ઉપાસના, દેરાસર, જિનબિંબે, ભરાવવાં, પરોપકાર, પેાતાના બે પુત્રાની દીક્ષાના ઉત્સવે વગેરેમાં પુષ્કળ ધનવ્યય કર્યું હતું. તેમને ૧. બ્રહ્મદેવ, ૨. એડિ, ૩. બહુદેવ, ૪. આમણુ, ૫. વરદેવ, ૬. યશેાવીર, ૭. વીરચંદ, ૮. જિનચદ્ર એમ ૮ પુત્રા હતા. તે પૈકી બ્રહ્મદેવ અને તેની પત્ની પાહિણીએ જગતમાં ભારે ખ્યાતિ મેળવી. તેઓએ આ પદ્મદેવના ઉપદેશથી ત્રિ શરૂ પુ॰ ચરિત્ર આદિનાથ ચરિત્ર લખાવ્યું, ભગવાન મહાવીરસ્વામીના બે મેટા જિનપ્રાસાદ બનાવ્યા. (૩) બહુદેવે નાગેદ્રગચ્છના આ૦ વિજયસિંહના ઉપદેશથી પ્રતિબેધ પામી આ॰ વિષ્ણુધચદ્રસૂરિ પાસે દીક્ષા સ્વીકારી અને તે આ॰ પદ્મદેવસૂરિ અન્યા. (૬) યશેાવીર વિદ્વાન હતા તે પડિતાને પણ માન્ય હતા, તેણે મેાટી નામના મેળવી હતી અને રાજગચ્છના દેવેન્દ્ર શાખાના (૧૨) આ અભયદેવસૂરિ પાસે દીક્ષા લીધી હતી. તે (૧૩) આ૦ પરમાન ઃસૂરિ નામે જાહેર થયા. તેમની પાટે (૧૪) આ૦ રત્નપ્રભસૂરિ આવ્યા. (જૂએ, પ્રક૦ ૩૫, પૃ૦ ૩૧) ૩. વાડિ—તે મેાટા ગુણવાળા હતા. તેને આંબી નામે પત્ની હતી.
૪. વિલ્હેણુ—તેને રૂપિણી નામે પત્ની હતી. તેને આશપાલ, સીધુ, જગતસિંહ, પદ્મસિંહ નામે પુત્રા અને વીરીદેવી નામે પુત્રી હતી. તે પૈકીના જગતસિંહે રાજચ્છના આ પરમાનંદસૂરિ પાસે દીક્ષા લીધી અને તે જ આ૦ રત્નપ્રભસૂરિ નામથી ખ્યાતિ પામ્યા. વિલ્હેણે આ૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org