________________
૩૯૨
જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૨જો
પ્રતિષ્ઠા કરાવી હતી. (-અખુદ પ્રાચીન જૈનલેખસ દેહ, લેખાંક : ૩૪૫ થી ૩૫૬); જૈનસત્યપ્રકાશ, ક્રમાંક : ૧૮, પૃ૦ ૩૬૮; જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પુષ્પિકા : ર૯મી, વ્યવહારસૂત્ર-પુષ્ટિકા સ’૦ ૧૩૦૯, સટીક ભગવતીસૂત્ર પુષ્પિકા, સ૦ ૧૩૦૭)
પૂરપટ્ટાથીશ વંશ—
૧. કપૂરપટ્ટાથીશ—તે પારવાડ જ્ઞાતિના હતા.
૨. સામ—તેના ઘરમાં સાધુએ આવીને ઊતરતા હતા. રાજગચ્છના આ૦ ચંદ્રસૂરિએ સ’૦ ૧૨૧૪ માં તેના ઘરમાં રહીને ‘સણ કુમારચરિય'' (મ’૦ : ૮૦૦૦)ની રચના કરી હતી. તે સ’૦ ૧૨૨૬ લગભગમાં મરણ પામ્યા.
૩. વાડિ—તે શેઠ સામનેા પુત્ર હતા. કલિકાલસર્વજ્ઞ આ હેમચંદ્રસૂરિના ભક્ત હતા. તે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્ર'શ અને પિશાચી ભાષાના વિદ્વાન હતા. તેણે ‘ વાગ્ભટ્ટાલકાર ' નામે ગ્રંથ રચ્યા છે. તેણે પાદરામાં ‘ ઉંદરવસહિકા ’ નામે જિન`દિર બંધાવી, તેમાં ભ૦ મહાવીરસ્વામીની પ્રતિષ્ઠા કરાવી હતી. તેના વિશે વાગ્ભટ્ટાલ કારના કેટલા એક શ્લોકા તેને ધર્મ, પિતા, વિદ્યમાનતાકાળ અને અલંકારકલા ઉપર પ્રકાશ પાડે છે, જેમાંના કેટલાક શ્લેાકેા આ છે
श्रियं दिशतु वो देवः श्रीनाभेयः जिनः सदा ।
મોક્ષમાર્ગે સતાં મૂતે ચઢામવાવછી ।। (-પરિ॰ ૧, àા૦ ૧,)
૧. આ કક્કસૂરિ કપૂરધારાપ્રવાહ માટે લખે છે કે
सहजः श्रीदेवगिरौ, रामदेवं नृपं गुणैः ।
तथा निजवशं चक्रे, यथा नान्यकथामसौ ॥ ३५ ॥
[ પ્રકરણ
कर्पूरपूरसुभगं ताम्बूलं यस्य यच्छतः ॥
कर्पूरधाराप्रवाह बिरुदं बन्दिनो ददुः ॥ ३६॥
( સ૦ ૧૩૯૩ શત્રુંજયતીર્થેહિારપ્રબંધ, પ્રસ્તાવ બીજો, પૃ ૧૦૧) આથી સમજાય છે કે મધ્યયુગીન ભારતમાં રાજા-મહારાજાઓ જેને કપૂરવાળું પાનનું બીડુ આપતા તેને જનતા પૂરધારાપ્રવાદ બિરુદ આપતી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org