________________
૩૨૭
આડત્રીશમું]
આ સર્વ દેવરિ કર્યા. પિતાને માટે પિરસાઈને આવેલા થાળમાંથી આચાર્યશ્રીને ચાર પ્રકારને આહાર વહેરાવ્ય.
જાણે પિતાનું જીવન સફળ થયું એમ માનીને તેણે સહર્ષ જાહેર કર્યું કે, “હું માનું છું કે આજે ભ૦ મહાવીર સાક્ષાત્ મારા આંગણે પધાર્યા છે.
રાજાએ આચાર્યશ્રીને ઉપદેશથી ગુજરાતનાં જિનમંદિરે ઉપર સોનાના કળશ ચડાવ્યા.
ભરૂચના દંડનાયક શાંતુ મહેતાએ આચાર્યશ્રીના ઉપદેશથી સમલીવિહાર ઉપર સેનાને કળશ ચડાવ્યો.
ધંધુકા, સાર વગેરેના અજેને જેને કનડતા હતા. જેની રથયાત્રાના ઉત્સવમાં વિધ્ર નાખતા હતા. રાજા સિદ્ધરાજે આચાર્ય શ્રીના ઉપદેશથી આ કનડગત દૂર કરાવી. રથયાત્રા નિર્વિદને નીકળી શકે એ પાકે પ્રબંધ કરાવ્યો. રાજયના અમલદારેએ સત્તાના મદથી જિનમંદિરના લાગા બંધ કરાવ્યા હતા તે રાજાએ ફરીથી ચાલુ કરાવ્યા. કઈ કઈ ગામમાં તે લાગાની રકમ રાજખજાનામાં દાખલ થઈ ગઈ હતી તે પણ જૈન દેરાસરને પાછી અપાવી.
(-પિટર્સન રિપોર્ટ, પાનઃ ૧૪-૧૬) એક દિવસે રાજા સિદ્ધરાજે આચાર્યશ્રીના ઉપદેશથી ખુશ થઈ દર સાલ માટે વર્ષના ૮૦ દિવસમાં અમારિશાસન કર્યું. તે
१. प्रतिबोध्य सिद्धभूधवमुद्दण्डकनककलशैर्यः । उत्तसितवान् परितः स्वदेश-परदेशचैत्यानि ॥९ -પ્રાકૃત કથાશ્રયકાવ્યવૃત્તિ-પ્રશસ્તિ, સં. ૧૩૮૭, ન્યાયકંદલી
પંજિકા-પ્રશસ્તિ, સં. ૧૩૮૫, પિટર્સનને રિપટ, પાન ૧૪, ૧૬) सकलनिजधरित्रीमध्यमध्यासितानां जिनपतिभवनानां तुङ्गशङ्गावलीषु । अनघयदुपदेशात् सिद्धराजेन राज्ञा स्फुरदविरलभासः स्थापिता स्वर्णकुम्भाः॥
–પિટર્સને રિપોર્ટ, પાનઃ ૮૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org