________________
૩૩૮
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ તેમણે સં૦ ૧૦૧૦ માં વડગચ્છના આ૦ મુનિભદ્રસૂરિએ રચેલા શાંતિનાથચરિત્રમહાકાવ્ય”નું સંશોધન કર્યું હતું. આ કાવ્યકર્તા તેમને સૌમ્યમૂર્તિ તરીકે નવાજે છે.
(-શાંતિનાથચરિત્ર પ્રશસ્તિ, ૦ ૧૧) સાર્ધ પુનમિયાગચ્છને આ પં જ્ઞાનચદ્ર “રત્નાકરાવતારિકા” ઉપર ટિપણ ચેલું છે તેનું પણ તેમણે જ સંશોધન કર્યું હતું. આ સિવાય તેમણે “સૂરિમંત્રવિચાર” નામે કૃતિ રચેલી છે.
આ૦ રાજશેખરસૂરિના શિષ્ય ૫૦ સુધાકલશે સં૦ ૧૩૮૦ માં સંગીતોપનિષદ્', સં૦ ૧૪૦૬ માં “સંગીતપનિષસાર” (અ૦૬) રચ્યા છે.
આ૦ મુનિશેખરસૂરિ–તેમને સં૦ ૧૪૨૮ ના વૈશાખ વદિ ૧ ને પ્રતિમાલેખ મળે છે.
૧૧. આ૦ મુનિસાગરસૂરિ–તેમને સં. ૧૫૫૪, સં. ૧૫૫૫ ના પ્રતિમાલેખે મળે છે.
૧૨. આ૦ ગુણસાગરસૂરિ –ભ૦ ગુણસુંદરના (8) સં. ૧૫૨૨ના પ્રતિમાલેખ મળે છે.
આ૦ ગુણસાગરજીની પાટે આ લક્ષ્મી સાગરસૂરિ થયા. તેઓ સં. ૧૫૪૮ માં આચાર્ય થયા. સં. ૧૫૭૫ માં સ્વર્ગસ્થ થયા. તેમણે “વસ્તુપાલરાસ”ની રચના કરેલી છે. મલધારગચ્છના જૈન
મલધારગચ્છના આચાર્યોએ બનાવેલાં જૈનગેનાં નામે નીચે મુજબ મળે છે–
૧. પગારિયા (ગેલીયા, કઠારી, સીંઘી), ૨. કોઠારી, ૩. ગિરિયા, ૪. બંબ, ૫. ગંગ, ૬. ગહેલડા અને ૭. ખીમસરા.
આ ગોત્ર મલધારગચ્છના મુનિવરે અને શ્રીપૂજોની પરંપરાને વિચછેદ થતાં તપગચ્છના શ્રીપૂજેની સત્તામાં આવ્યાં છે. એટલે આજે આ ગેત્રે તપગચ્છનાં મનાય છે.
(–મલધારગચ્છના કુલગુરુઓની વહીઓના આધારે)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org