________________
આડત્રીશમું ]
આ સર્વ દેવસૂરિ
તે બન્નેની આરતી ઉતારવાનું શરૂ કર્યું.
આજે પણ કાયલા પહાડીની દેવીને મેળા ભરાય છે અને લેકા દેવોની આરતી ઉતાર્યાં પછી જગડૂ શાહ તથા તેના પુત્રની આરતી ઉતારે છે.
(૧) સિદ્ધનાગવશ—
૧. શે સિદ્ધ્નાગ—તે પારવાડ જ્ઞાતિના હતા. તેને અત્રિની નામે પત્ની હતી અને પાઢક, વીરડ, વન અને દ્રોણુક એમ ચાર પુત્રા હતા. તે સાચારના વતની હતા, પણ પેાતાના પરિવારને લઈ ને ષિપદ્ર(ઈયા અથવા દાહેાદ)પત્તનમાં આવી વસ્યા. તેણે દષિપદ્મના ભ॰ શાંતિનાથના દેરાસરમાં સેાના તથા પિત્તળના મિશ્ર દ્રવ્યથી ભ॰ શાંતિનાથની પ્રતિમા ભરાવી પધરાવી.
૩૮૩
ર. પાદક—તેને અંબુદત્ત, અભુવન અને સજ્જન નામે પુત્રા હતા તેમજ બે પુત્રીએ હતી. પેાતાના પિરવારને લઈને તે મંડાર આવીને વસ્યા. તેણે અહીંના મહાવીરસ્વામીના દેરાસરમાં ભ॰ સુપાર્શ્વનાથ તથા ભ॰ પાર્શ્વનાથની પાષાણની પ્રતિમાએ ભરાવી. તેની અને પુત્રીઆએ દીક્ષા લીધી હતી, જે યશઃશ્રી ગણની અને શિવાદેવી મહત્તરા નામે ખ્યાત હતી.
૩. સજ્જન—તેને મહલચ્છિ નામે પત્ની તથા ધવલ, વિસલ, દેસલ, રાહડ અને માહડ નામે પુત્રા હતા તથા શાંતિ અને ધાંધિકા નામે પુત્રી
એ હતી. ધવલને ભલણી નામે પત્ની, વીરચંદ્ર અને દેવચંદ્ન નામે પુત્રા થયા. શાંતિને શુક વગેરે પુત્રા થયા. વીસલ અને દેસલને કોઈ સંતાન નહેાતુ. ખાને જિનમતી નામે પત્ની અને જસડુ નામે પુત્ર થયા.
૪. રાહડ——તે વિદ્વાન, ગુણવાન, સજ્જનપ્રિય, ધર્મપ્રેમી, દાતા અને ઉદાર હતા. તે હંમેશાં જિનપૂજા, જિનસ્તવન, ગુરુવંદન, શાસ્ત્રશ્રવણ, દાન-શીલ-તપ વગેરે કાર્યમાં દિવસ વ્યતીત કરતા હતા. તેને દેમતી નામે પત્ની તેમજ ચાહડ, ખેાહિડ, આસડ અને આશાધર નામે પુત્ર હતા તથા અશ્વદેવી, દૂધી, મા, તેનુય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org