________________
૩૪૨
જૈન પર પરાને તિહાસ-ભાગ રો
[ પ્રકરણ શખે છે એ શકરે મને જીત્યા હતા એમ હસતા અને રતિના હાથમાં તાલી દેતા કામદેવ જયવંત છે.
યાજ્ઞવલ્કયસ્મૃતિ—રાજન! શ્રુતિમાં વિષ્ટા ખાનારી ગાયને સ્પર્શ, ઝાડની પૂજા, બકરાને વધ, પૂર્વજોને તર્પણુ, બ્રહ્મભેાજન, અગ્નિમાં બલિઅણુ, માયાવીને માનવા વગે૨ે ધમાર્ગ બતાવેલા છે તેને સાચા કેમ મનાય!
ગાય—ગાય પશુ છે, વિષ્ટા ખાય છે, પતિ-પુત્રીને ભેદ રાખતી નથી, ખરીથી જીવાને મારે છે, બીજાને શીંગડું મારે છે આવી ગાયને નમસ્કાર શા માટે કરવા? એ દૂધ આપે છે માટે જ જો વનીય હાય તે ભેશ પણ વઢનીય ગણાય. યજ્ઞપશુ—
नाहं स्वर्गफलोपभोगतृषितो नाभ्यर्थितस्त्वं मया
संतुष्टः तृणभक्षणेन सततं साधो ! न युक्तं तव । स्वर्गं यान्ति यदि त्वया विनिहता यागे ध्रुवं प्राणिनो यज्ञं किं न करोषि मातृ-पितृभिः पुत्रैस्तथा बान्धवैः ॥ શિકાર—હે દેવ ! તારા અસ્રથી ભય પામી પ્રાણીએ પોતાની જાતના રક્ષણ માટે બળવાનનું શરણુ લે છે. જેમ હરણ ચંદ્રમામાં રહેલા હરણ તરફ દોડે છે અને ભૂંડ આદિવરાહની તરફ નીચે જમીન ખાતરે છે.
रसातलं यातु यदत्र पौरुषं दुर्नीतिरेषा धरणीभृतानाम् । ... निहन्यते यद् बलिना हि दुर्बलो हहा ! महाकष्टमराजकं जगत् ॥
આ મેરુતુ ગસૂરિ કહે છે કે, રાજાએ આ વચન સાંભળીને દયા ઉપજતાં આજીવન પશુ શિકારના ત્યાગ કર્યાં.
તળાવ
एषा तटाकमिषतो वरदानशाला मत्स्यादयो रसवती प्रगुणा सदैव ।
पात्राणि यत्र बत सारस- चक्रवाकाः पुण्यं कियद् भवति तत्र वयं न विद्मः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org