________________
આડત્રીશમું ]
આ સર્વાં દેવસૂરિ
૩૫૦
દનીય અને વિશાળ જૈનમંદિર ઊભુ છે તેનું શ્રેય આ લુણિગની
ભાવનાને ફાળે જાય છે.
(૨) મલ્લદેવ—તે મહાજનમાં વડા હતા. મંત્રી હતા. તેને લીલાદેવી અને પ્રતાપદેવી નામે પત્નીઓ હતી. લીલાદેવીથી પૂર્ણ - સિંહ, સહજલદેવી તથા સજમલદેવી નામે સંતાન હતાં. પૂર્ણસિંહને પણ અલણાદેવી તથા મહણદેવી નામે પત્નીઓ હતી. અહુલણાદેવીથી પેથડ નામે પુત્ર તથા અલ્લાલ નામે પુત્રી હતાં. તેને માટે એક લેાક · પુરાતનપ્રબંધસંગ્રહ 'માં નોંધાયેલા મળે છે'धर्मविधाने भुवनच्छिद्रपिधाने विभिन्नसंधाने । सृष्टिकृता न हि सृष्टः प्रतिमल्लो मल्लदेवस्य ॥
'
(૩) વસ્તુપાલ—તે ગુજરાતના મહામાત્ય હતા. આ॰ વિજયસેનસૂરિના ઉપદેશથી ધર્મપ્રેમી બન્યા હતા. તેને ૪૦ કાન્હડ, ૪૦ રાણુદેવી પારવાડની બુદ્ધિશાળી પુત્રીએ લલિતાદેવી તથા વેજલદેવી નામે પત્નીઓ હતી. લલિતાદેવીને જયંતસિંહ નામે પુત્ર હતા. તે રાજકાર્યમાં કુશળ હતા, જે સ૦ ૧૨૭૯ માં ખંભાતના દડનાયક બન્યા હતા. તેને જયતલ, જન્મણ અને રૂપા નામે પત્નીઓ હતી. તેની વિનતિથી આ૦ જિનભદ્રે સ૦ ૧૨૯૦ માં પ્રખ’ધાવલી ’ની રચના કરી હતી. દંડનાયક જયંતસિહે પેાતાની આધેડ વયમાં પત્ની સુહુલદેવીથી જન્મેલ પુત્ર પ્રતાપસિંહના કલ્યાણ માટે પુસ્તક રચાવીને લખાવ્યું હતું. (-જૈપુષ્પ્રન્સ' પુષ્પિકા : ૭) મંત્રી વસ્તુપાલે સ’૦ ૧૨૯૦ માં ‘ ધર્માભ્યુદયમહાકાવ્ય ’લખ્યું
6
*
હતું. ‘
(૪) તેજપાલ—તે ગુજરાતને કુશળ મહામાત્ય હતેા. ભારે લડવયેા હતા. તેને ચદ્રાવતીના શેઠ ગાંગજી પારવાડના પુત્ર ધરિણગનીપુત્રી અનુપમાદેવી તથા પાટણના ૪૦ ઝાલણ, ૪૦ રાણી મેાઢની १. संवत् १२९० वर्षे चैत्र शुदि ११ खौ स्तंभतीर्थ वेलाकुलमणुपालयता
मह० वस्तुपालेन श्रीधर्माभ्युदयमहाकाव्यमिदमलेखि ||ठ||
.
જીમમતુ શ્રોત્ર-વ્યાયાતૃળામ્ III (-શ્રીપ્રશસ્તિસ ંગ્રહ, પ્ર૪૦ ૭૦, પૃ૦૫૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org