________________
આડત્રીશમું ]
આ સર્વ દેવસૂરિ
૩૬૭
લલિતાસરોવરને સુધરાવ્યું અને તેના નાનાભાઈ ધાંધે ભ॰ પાર્શ્વનાથ
ના જિનાલયના Čદ્ધાર કરાવ્યા.
(–પ્રક૦ ૪૯) આ નગરના મહમ્મદ બેગડાની સેનાએ નાશ કર્યો આથી ત્યાંના વતનીએ પાલીતાણામાં જઈ વસ્યા.
સમ્રાટ્ અકબરના શેખ અબુલક્જલે સૌરાષ્ટ્રના મહેસૂલી વિભાગ પાડયા. તેના ત્રીજા વિભાગમાં લખે છે કે, તેના ત્રીજો વિભાગ શત્રુંજયની ડુ ંગરીની તળેટીમાં છે, તેમાં એક જૂનું પડતી દશાનું શહેર છે. ’ (-સૌરાષ્ટ્રનું ઇતિહાસસિદિગ્દર્શન)
આ સ્થાન આજે શત્રુંજય પહાડની ઉત્તરમાં અને જય તળેટીથી પૂર્વમાં ભૂતેશ્વર મહાદેવના નામથી વિખ્યાત છે.
સંઘ શત્રુંજય, પ્રભાસપાટણ, ગિરનાર, વંથલી થઈને ધેાળકા આવ્યા. ત્યાં રાજા વીરધવલ, મત્રી તેજપાલ તથા શહેરના આગેવાને એ સંઘના સુંદર સત્કાર કર્યાં.
મંત્રી વસ્તુપાલ વિચારશીલ જૈન હતા. તે ધર્મપ્રભાવના માટે જૈન ધર્મસ્થાનાની માફક જૈનેતર ધર્મસ્થાના પણ મંધાવતા હતા પણ બીજો કાઈ જૈન એના પગલે ચાલી જૈનેતર ધસ્થાનને ઉત્તેજન આપે તે તે વાત તેને પસંદ નહેાતી. આ સંઘના એક યાત્રિકે જૈન તીર્થાંમાં ઘેાડુ દાન કર્યું" અને સામનાથમાં વિશેષ ધન આપ્યું. આ હકીકત જાણીને મંત્રીએ જણાવ્યું કે, · આ સંધમાં આવેલા બીજે સ્થળે વધુ દાન આપી ન શકે અને કેાઈ એવી ભૂલ કરે તો તેણે પ્રાયશ્ચિત્ત લેવું જોઈ એ. કોઈ પણ વ્યક્તિ પાતે સ્વત ંત્ર સ ંધ કાઢી તેની ઈચ્છા મુજબ વતી શકે.' તે યાત્રિકે મંત્રીની વાતને ન્યાયી માનીને જૈન તીર્થમાં મેટી રકમનું દાન કર્યું.
મલધાર આ॰ નરચંદ્રસૂરિ આ સાલમાં ભાદરવા વિદ ૧૦ના રોજ સમાધિપૂર્વક સ્વČસ્થ થયા. તેમણે મંત્રી વસ્તુપાલને ભવિષ્યવાણીરૂપે કહ્યું હતું કે, આજથી દશ વર્ષે તારું મરણુ થશે.'
મત્રી તેજપાલે સ૦ ૧૨૮૬ માં આવ્યૂ ઉપરના દેલવાડામાં વિમલવસહીની પાસે નવી જમીન ખરીદી તેમાં લુણગવસહીનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org