________________
આડત્રીશમું ]
આ॰ સવ દેવસરિ
૨૭૫
૧૬. વસ્તુપાલ-તેજપાલરાસ સ૦ ૧૫૬૫, કર્તા-પાર્શ્વચંદ્રસૂરિ. - ૧૭. વસ્તુપાલ-તેજપાલરાસ સ૦ ૧૬૮૨,કર્તા-ઉપા॰ સમયસુંદર. ૧૮. વસ્તુપાલ-તેજપાલરાસ સ૦ ૧૭૨૧, કર્તા-આનદસૂરગીય ૫૦ મેરુવિજય ગણિ.
૧૯. વીરવંશાવલી, જૈનસાહિત્યસ શેાધક, ખંડ ૧, અંક: ૩. ૨૦. જૈનસાહિત્યસંશોધક, ખંડ : ૩, અંક : ૧, પૃ૦ ૧૦૫
વંશાવલીઓ
સાંસિ’હવ’શ—
૧. સાંસિંહ તે પારવાડ હતા, તેનું બીજુ નામ સામંતસિંહ હતું, ર. શાંતિ.
૩. બ્રહ્મનાગ.
૪. નાગ.
૫. આભૂ—તે માલાસણમાં રહેતા હતા અને મલધારગચ્છને શ્રાવક હતા.
૬. કુમારદેવી—તે આભુ પારવાડની પુત્રી હતી અને અશ્વરાજ (આસરાજ)ની પત્ની હતી. તેને ૧૧ સંતાન હતાં. તે સૌમાં મંત્રી વસ્તુપાલ અને તેજપાલ ખહુ વિખ્યાત અને ઐતિહાસિક પુરુષો હતા. (૧) વાગવશ—
૧. વાગ——તે રામસેનના વતની શ્રીમાલી જૈન હતા, મહાદાની હતા. પાતાના ગેત્રીય ભાઈ એ પ્રત્યે અત્યંત વાત્સલ્યવાળા હતા. સંભવ છે કે, મંત્રી શાંતૂ પણ તેમના જ પુત્ર હાય.
૨. વીસલ.
૩. પદ્મ—તેને સાંગણ, રણસિંહ, અભયડ, કેલ્હેણુ અને વીલ્જાક નામે પુત્રા હતા.
૪. વીલ્હાક——તેને સંસારદેવી નામે પત્ની હતી. હરિય નામે પુત્ર હતા. બીજી પત્ની મંજુલાદેવીથી મહીપ અને હરિ નામે પુત્રા થયા, પ. હરિતે દેખાવડા હતા. સુભટ અને ધર્માત્મા હતા. તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org