________________
આડત્રીશમું ]
હતા તેમજ વેપારીઓમાં વડા હતા.
૪. સાલ——તેની નામના ખૂબ ફેલાયેલી હતી. તેને શ્રી નામે રૂપાળી પત્ની હતી. તે કથકેટ છેાડીને ભદ્રેશ્વર નગરમાં આવી વસ્યા. તે સમયે ભદ્રેશ્વર મેાટું નામી નગર હતું. વેપારનું મોટું પીઠું હતું. અહીં રા નામે દેવી હતી, જે કામિતદાયિની મનાતી હતી. સેલને ૧ જગતૂં, ૨ રાજ, ૩ પદ્મ——એમ ત્રણ પુત્રો હતા. પહેલા પુત્રને યશે મતી, બીજાને રાજલદે અને ત્રીજાને પદ્મા નામે પત્નીઓ હતી. રાજને વિક્રમસિંહ તથા ધાંધલ નામે બે પુત્રો અને હસી નામે એક પુત્રી હતી.
૫. જગદૃશાહ—તે ત્રણે ભાઈ આમાં વડેરા હતેા. દાની હતા. તેને એક બકરીના ગળામાં આંધેલા હારમાંથી લક્ષ્મીવર્ષાંક મણિ મળી ગયેા ત્યારથી તે ધનપતિ થઈ ગયા. તે છૂટે હાથે ધન દેતા હતા.
તેની પત્નીનું નામ યશેામતી હતું. તેને પ્રીતિમતી નામે એક પુત્રી હતી. પ્રીતિમતીને શેઠ યશેદેવ સાથે પરણાવી કે તરત જ તે વિધવા બની. પિતાએ તે વિધવાના વિવાહ કરવાને વિચાર કર્યો પણ એ વૃદ્ધાઓએ યુક્તિપૂર્વક સમજાવ્યા એટલે તે સમસમી ગયા. તેણે પુત્રીના શ્રેય માટે વાવ, કૂવા વગેરે બંધાવ્યા.
આ સવ`દેવસૂરિ
Jain Education International
જગડૂ શાહ તથા યશેામતીને પુત્ર ન હેાવાના કારણે ભારે ચિંતા રહેતી હતી. જગતૂ શાહે સાત ઉપવાસ કરી સમુદ્રના અધિષ્ઠાયક વરુણદેવને પ્રત્યક્ષ કર્યો અને તેની પાસે પુત્રની યાચના કરી. દેવે સ્પષ્ટ જણાવ્યું, ‘ શેઠ ! તારા ભાગ્યમાં પુત્ર નથી; પણ તારે ત્યાં લક્ષ્મી સ્થિર થઈ ને રહેશે, તારા ભાઈ રાજને પુત્રપુત્રી થશે. ’ દેવ આ રીતે કહી શેઠને રત્ના આપી ચાલતા થયા.
શાહે પેાતાના મુનિમ જયંતસિ’હુ એશવાલને વેપાર માટે સમુદ્રયાત્રાએ માકલ્યા. જયંતસિંહ આર્દ્રપુરમાં ગયા. ત્યાં મકાન ભાડે રાખી પેાતાનું કરિયાણું ઉતાર્યું. અહીં દરિયાકાંઠે એક સરસ શિલા હતી. જયંતસિંહને તે શિલા લઈ જવાના વિચાર થયા. ખંભાતના તુકી જહાન્નેના વડા પણુ અહીં આવ્યેા હતેા તેની નજર પણ આ શિલા ઉપર પડી અને તેને લઈ જવાને તેણે પણ ઈરાદો કર્યાં.
૩૭૭
For Private & Personal Use Only
www.jainelibrary.org