________________
જૈન પર પરાના ઇતિહાસ-ભાગ ૨જો
[ પ્રકરણ
દિલ્હીમાં બાદશાહ અલ્તમશ શમશુદ્દીન (સ૰૧૨૬૬ થી ૧૨૯૩) અમીર શીકાર (મીલચ્છીકાર)ના સેનાપતિ ઘારી ઈસપ સ॰ ૧૨૮૩-૮૪ માં ગુજરાત ઉપર ચડી આવ્યેા ત્યારે હિંદુ રાજાઓનું સોંગઠન સફળ બન્યું હતું, તેથી મહામાત્ય વસ્તુપાલ મહણુલ્લદેવીને આરાધી, વરદાન મેળવી, એક લાખ ઘેાડેસવારા સાથે પાટણથી નીકળ્યેા. તે પાલનપુર થઈ આબૂ ગયા અને યુદ્ધને વ્યૂહ ગાઢવી તૈયાર રહ્યો. તેની સામે બાદશાહના સૈન્યે આબૂની ઘાટીમાં આવી પડાવ નાખ્યો. કે તરત જ વસ્તુપાલે દક્ષિણ દિશામાંથી મારા ચલાવ્યેા અને ધારાવ દૈવ વગેરે ખ`ડિયા રાજાએએ પાછળથી ઉત્તર દિશામાંથી મારા ચલાવ્યે અને એ રીતે માદશાહી સૈન્યના ઘાટીમાં જ વિનાશ કર્યો. મંત્રી વસ્તુપાલ વિજય મેળવી, પાટણ થઈ ધોળકા આવ્યા, પ્રજાએ તેનું ઉમળકાથી સ્વાગત કર્યું. તે દિવસે ૧ ફૂલની કિંમત ૧ સિક્કા દ્રવ્યની થઈ હતી. પ્રજાએ એવાં મોંઘાં પુષ્પોની માળાથી મંત્રીનું સ્વાગત કર્યું હતું. મત્રીએ આ વિજયના ઉપલક્ષમાં તાર`ગા તીમાં ભ॰ અજિત નાથના દેરાસરમાં ગોખ કરાવ્યા હતા, જેમાં સ૦ ૧૨૮૪ ના ફાગણ સુદ ૨ ને રિવવારે ભ૦ આદિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી. (જૈ ૦ સ॰ પ્ર૦ વર્ષ : ૨, પૃ૦ ૬૭) મંત્રીને હજી માટે ડર હતા કે, કુતબુદ્દીન ઐબકની જેમ બાદશાહ અલ્તમશ પણ ગુજરાત પર ફરી વાર ભયંકર હુમલા કરશે. આથી તે એના ઉપાય શોધી રહ્યો હતા.
↑
૩૬૪
નાગેારના સંઘપતિ શેઠ પૂનડ જૈન હતા. બાદશાહ અલ્તમશની પ્રિય બેગમ પ્રેમકલા તેને પેાતાના ધર્મબંધુ માનતી હતી. તે માટે સોંઘ લઈ શત્રુ ંજય તીર્થની યાત્રાએ જતા હતા. સ૦૧૨૮૬ માં તે માંડલ આવ્યા એટલે મંત્રી વસ્તુપાલ તેને ત્યાંથી ધાળકા લઈ આવ્યે
૧. ભરૂચન! મંદિરના ૦ જયસિહસૂરિએ આ વિજયને ઉદ્દેશી સ॰ ૧૨૮૫ લગભગમાં ‘હમ્મીરમદમદન ' નામક નાટક રચ્યું. અને તે નાટક ખંભાતમાં ભીમેશ્વર મહાદેવના યાત્રા-ઉત્સવ પ્રસંગે ભજવવામાં આવ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org