________________
આડત્રીસમું ] આ સર્વદેવસૂરિ
૩૬૧ સ્વતંત્ર થવા લાગ્યા હતા. ગુજરાત-સૌરાષ્ટ્રની સ્થિતિ કથળવા લાગી હતી. તેને સ્વ. પિતામહ કુમારપાલે સ્વપ્નમાં સૂચવ્યું કે, તું લવણપ્રસાદને સર્વેશ્વર બનાવ. તે રાજ્યને બચાવી શકશે. (-સુકૃતસંકીર્તન)
લવણુપ્રસાદ અને તેના પુત્ર વિરધવલ વાઘેલાએ તે સમયે ધોળકાને પિતાનું પાટનગર બનાવી, ખંભાત સુધી પ્રદેશ જીતી લઈ પિતાનું રાજ્ય સ્થાપ્યું હતું. ગુજરાતની દેવી મહણુદેવીએ આ પિતા-પુત્રને સ્વપ્નમાં જણાવ્યું કે, “તમે ગુજરાતનો ઉદ્ધાર કરે. વસ્તુપાલ-તેજપાલને મહામાત્ય બનાવે. આથી તમારે પ્રતિદિન ઉદ્ધાર થશે.” આ પિતા-પુત્રે રાજપુરોહિત સેમેશ્વરની સલાહથી અને ગુજ. રાતના રાજા ભીમદેવની સમ્મતિથી વસ્તુપાલ-તેજપાલને સં. ૧૨૭૭ માં પોતાના મહામાત્ય બનાવ્યા. તેઓ મહામાત્ય બન્યા તે પહેલાં રાજા વિરધવલ તથા રાણી જયતલ તેમને મળવા ગયાં હતાં. ત્યારે અનુપમાદેવીએ પિતાના પિયેરથી લાવેલે ઝવેરાતને હાર રાણીને પહેરાવ્યો હતો, પણ રાજાએ તે પાછો આપી દીધો. વસ્તુપાલ-તેજપાલે મહામાત્ય બનવા પહેલાં સૌ જનતા સમક્ષ રાજા પાસેથી વચન માગી લીધું કે, આજે અમારી પાસે ત્રણ લાખ દ્ર” છે. તમારી સાથે અમારે વધું પડે ત્યારે તમારે અમારા આ ધનને સ્પર્શ કરવો નહિ.” રાજાએ આ શરત કબૂલ રાખી તેઓને પ્રધાન બનાવ્યા.
મંત્રીઓએ સં. ૧૨૭૭ માં શ્રીસંઘ સાથે શત્રુંજયને યાત્રા સંઘ કાઠડ્યો. લલિતાસરેવર આગળ પડાવ નાખ્યો હતો. દાદાની યાત્રાપૂજા કરી તેમણે ત્યાં સ્વર્ણકળશે, ચેકીઓ, આરાધ્યમતિઓ, ઇંદ્રમંડપ તથા દેરાસર બનાવ્યાં અને શત્રુંજયની યાત્રા માટે કુમાર પાલના હડા સુધીની પાજ બંધાવી. આ પ્રસંગે અહીં “કરુણવજાયુદ્ધ-નાટક ભજવાયું હતું. સંઘ શત્રુંજય, ગિરનાર તથા પાટણની યાત્રા કરી ળકા આવ્યું.
આ સેમપ્રભસૂરિ, પં૦ જગચંદ્રમણિ વગેરે આ સઘમાં સાથે હતા. દશા-વીશા વગેરે જ્ઞાતિઓ –
સંભવ છે કે, આ અરસામાં દશા-વીશાના ભેદ પડ્યા હોય. એ
સુના હડા સુધીની બનાવ્યું અને જો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org