________________
આડત્રીશમું ]
આ
સર્વ દેવસરિ
૩૪૯
કવીશ્વર ધનપાલ યાદ આવ્યા. તેણે સાચાર માણસ મેાકલીને કી. શ્વરને આમ ંત્રણ મોકલ્યું. પણ કવીશ્વર તેા પ્રભુભક્તિમાં લીન હતા તેથી આવ્યા નહીં.
ભેાજરાજે બીજે માણસ મેાકલી કવીશ્વરને વિન ંતિ કરી કે, ‘ કવિરાજ ! તમે મેટા છે હું નાના છું. મેટાએ નાનાના કહેણુ ઉપર ગુસ્સો કરવા ન જોઈ એ. જો કે તમે તીસેવામાં લીન છે. પણ મારા સતેાષની ખાતર એક વાર ધારા આવી જાએ. માળવે જીતે કે હારે પણ એ તમારી જન્મભૂમિ છે. એક પરદેશી કૌલ પંડિત ધારાને જીતી જાય એ તમને ઠીક લાગે છે ? વધુ શું કહું? તમે વિવેકી છે. તમને ઠીક પડે તેમ કરે.’
કવીશ્વર માતૃભૂમિના પ્રેમ ખાતર ધારા ગયા અને ધર્મ પડિતને શાસ્રા માટે પડકાર કર્યો. તરત જ શાસ્ત્રાની ચૈાજના થઈ. ધર્મ ડિતે મંગલાચરણ કર્યું —
सारस्वते श्रोतसि मे प्लवन्तां पलालकल्पा धनपालवाचः । ' ——ધનપાલની વાણી મારા સારસ્વત પ્રવાહમાં તરખલાની જેમ તણાતી રહેા.
'
કવિશ્રીએ એ જ શ્ર્લાકના પદવિચ્છેદ કરી બીજો અર્થ મનાવી પતિને ભેાંઠા પાડ્યો. એટલે કે આ ધમ પંડિત ઈચ્છે છે કે, ૢ ધનવ-ડે ધનપતિ રાજન! મે આજવાન:--મારી શ્રેષ્ઠવાણી, સરસ્વત શ્રોત્તિ-સિદ્ધસારસ્વત ધનપાલના સ્વરમાં, પટ્ટાછજ્જા-તરખલાની જેમ, વન્તાક્—તણાતી રહે.
પછી બંને વચ્ચે શાસ્રા જામ્યા. તેમાં ધમ પંડિત હારી ગયા. કવિ ધનપાલની આગળ તેના ગર્વ ગળી ગયા પણ રાજાએ કવિ ધનપાલની સમ્મતિથી ધર્મ પડિતને લાખ દ્રુમ્સનુ દાન કર્યું. પંડિતે જણાવ્યું, ‘ મને હવે ખાતરી થઈ છે કે કવીશ્વર ધનપાલ બુદ્ધિનિધાન અને અજોડ પંડિત છે.'
કવિએ કહ્યુ’, ‘પ’ડિતજી! એમ ન કહેા. પૃથ્વી રત્નની ખાણુ
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org