________________
૩૫૪
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ આપ્યું. તેણે સર્વપ્રથમ ચેર અને લૂંટારાઓને પકડી લીધા અને એ પ્રદેશમાંથી ચેરનું નામનિશાન ભૂંસી નાખ્યું. એક ચારણે શાહની તાકાતની પરીક્ષા કરવા માટે ઊંટની ચેરી કરી. રાજપુરુષ ચારણને પકડી ધોળકામાં શાહની સામે લઈ આવ્યું. જિણાશાહ તે વખતે દેરાસરમાં પૂજાપાઠ કરતે હતે. દંડનાયકે પહેલાં બાંધેલી વ્યવસ્થા પ્રમાણે રાજપુરુષે જિણ શાહને દેરાસરની બહાર બેલાવીને પૂછ્યું કે, “આ ચારણે ઊંટની ચોરી કરી છે તો શું દંડ દેવો?” શાહે ત્યાં ઊભા ઊભા જ આંગળી ઉપર આંગળી ઘસીને તથા ફૂલનું દીઠું કાપીને સંકેતથી જ જણાવ્યું કે, તેને વધ કરવો. - ચારણ વાત સમજી ગયે, તેણે કહ્યું – - “એક જિણહાને જિણવરહ, ન મિલઈ તારે તાર;
જેહિં અમારણ પૂજઈ તે કિમ મારણહાર ?” - આ સાંભળી જિણ શાહે કહ્યું, “જે ફરી વાર ચોરી કરીશ તે માર્યો ગયે સમજજે.” ચારણને છોડી દેવાને હુકમ કર્યો ત્યારે તે ચારણ છે કે –
“ વોર સી વાર રવોજી ને મારું
ની ચોરી નું વડું તુ વાર ચોર ન થા “શાહજી! ચાર કદાપિ ઘરમાં સંતાડી ન શકે એવા ઊંટની ચોરી કરે ખરે? અને ચારણ કદાપિ શેરી કરે ખરે? આ તો તમે જેન છે એટલે તમે ધાક કયી રીતે બેસાડે છે એ મારે જાણવું હતું.” હે ખુશી થઈ ચારણને સોનામહોરનું ઈનામ આપ્યું.
: જિણશાહે પેળકામાં બે જિનમંદિર બંધાવ્યાં. ઘરદેરાસર માટે કટીની ભ૦ પાર્શ્વનાથની પ્રતિમા ભાવી અને સંઘના દેરાસર માટે ભ૦ આદીશ્વર, મુખ તથા ચકેશ્વરીદેવીની પ્રતિમા ભરાવી. તે દરેકની આ અભયદેવસૂરિના કરકમલથી અંજનશલાકા તથા પ્રતિષ્ઠા કરાવી અને ઘણુ ધર્મકાર્યો કર્યા. જિણાશાહે ળકામાં જૈન યતિઓની જકાત બંધ કરાવી, જે સં. ૧૦૨૬ સુધી બંધ હતી.
(–તપાગચ્છીય પતંદિર–ગણિ શિષ્ય પંરત્નમંદિરગણિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org