________________
૩૫૧
આડત્રીમું ]
આ સર્વ દેવસૂરિ ૨. ધનંજય કેશ (j૦ : ૧૮૦૦)-આ સંસ્કૃત ભાષાના કેશન ઉલ્લેખ શ્રીહેમચન્દ્રસૂરિને “અભિધાનચિંતામણિ” અને “દેશીનામમાલા” ની ટીકામાં આવે છે. સંભવ છે કે આના આધારે જ “ધનંજયનામમાલા કેશ” (ગ્રં : ૨૦૦)ની રચના થઈ હશે.
૩. તિલકમંજરી–આ કથામાં જ કવિશ્રી લખે છે કે, મેં ભેજને જિનાગમની કથા સાંભળવાની ઈચ્છા થતાં તેના માટે આ “તિલકમંજરી” ગ્રંથ રચે (લે૫). આ કથાના કારણે જ કહેવાયું છે કે, રાષ્ટ્રસત્યપાતુ સિદ્ધાસ્થતે – ક્રિ–સિદ્ધ સારસ્વતમાં શબ્દવ્યાકરણ અને સાહિત્યના દોષે ક્યાંથી હોય? - વાદિવેતાલ શાંતિસૂરિએ સં. ૧૦૮૪ માં આ કથામાં ઉસૂત્ર કથન ન આવે એટલા પૂરતું જ આ કથાનું સંશોધન કર્યું હતું. એ સંસ્કૃત કથા અદ્ભુત નવ રસોથી ભરપૂર અને રેચક છે. આ કથા પણ સંસ્કૃત ગદ્ય કથાસાહિત્યમાં જેવી કે, સુબંધુની વાસવદત્તા, બાણની કાદંબરી, દંડીનું દશકુમારચરિત, ત્રિવિક્રમની નવકથા અને ફુલની ઉદયસુંદરી ની જેમ ગૌરવવંતુ સ્થાન ભેગવે છે. કટ સત્ર શ્રી હેમચન્દ્રસૂરિએ પિતાના “કાવ્યાનુશાસન” તથા “છંદેનુશાસન'માં તિલકમંજરીનાં પદ્યો ઉતાર્યા છે.
તિલકમંજરી પર પૂર્ણતલગ૭ના આ૦ શાંતિસૂરિએ સં. ૧૧૮૦માં ટિપ્પન, પં૦ પદ્મસાગરગણિએ ટીકા (૦ : ૮૦૦૦) અને વર્તમાનમાં વિજયલાવણ્યસૂરિએ તેના ઉપર પરાગ નામની વિશદ ટીકા (ઍ૦ : ૨૦૦૦૦)ની રચના કરેલી છે. - આ તિલકમંજરીને આધારે—(૧) દિગંબર ૫૦ ધનપાલે સં. ૧૨૬૧ માં “કથાસાર”, (૨) વેતાંબર પં. લક્ષ્મીધરે સં. ૧૨૮૧ માં “કથાસાર” (૩) પં. પદ્મસાગરગણિએ કથાસાર અને (૪) એક વિદ્વાને કથાંશ રચેલા છે.
૪. શોભનકૃત-ચતુર્વિશતિની ટીકા. ૫. સાવગધમ્મપગરણ (સાવગવિહિપગરણ)-ગાટ : ૨૪.
(–જે સપ્રન્ટ, ક્રમાંકઃ ૧૫૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org