________________
આડત્રીશમું ]
આ
૩૩૭
હ પુરીયગચ્છના મલધારી આચાર્યની આજ્ઞાપાલક સાધ્વી અજિતસુંદરી ગણિનીએ સ’૦ ૧૨૫૮ ના શ્રા॰ સુદિ છ ને સેામવારે પાટણમાં ત્રિષષ્ટિભાષ્ય લખ્યુ.
6
સર્વ દેવસૂરિ
މ
૭. આ॰ પદ્મદેવસૂરિ——એમના સમયમાં થયેલા આ॰ પ્રભાનંદસૂરિના સ` ૧૩૨૧ ના પ્રતિમાલેખ મળે છે.
૮. આ૦ તિલકસૂરિ-——તેમના સ૦ ૧૩૭૮ ના પ્રતિમાલેખ મળે છે. ૯. આ રાજશેખરસૂરિ—તેમણે શ્રીધરની ‘ ન્યાયક’લી ’ ઉપર પજિકા સ૦ ૧૩૮૫, પ્રાકૃત દ્વાશ્રયમહાકાવ્યવૃત્તિ સ॰ ૧૩૮૭, વિનેાદાત્મક ચતુરશીતિપ્રખ ધકથાકેાશ (૮૪ કથા), સ્યાદ્વાદકલિકા, દાનયત્રિંશિકા, ષડ્યુનસમુચ્ચય (àા૦ ૧૮૦), પ્રબંધકોશ (ચતુર્વિં શતિપ્રમ ધ) સ૦ ૧૪૦પ, નેમિનાથફાગ સ૦ ૧૪૦૫ વગેરે
પ્રથાની રચના કરી છે.
તેમણે આ॰ મેરુનુંગસૂરિના ‘સ્તંભને દ્રપ્રખ’ધ ’નું શોધન કર્યુ” હતું. ‘રાજગચ્છપટ્ટાવલી’માં તેમને વાાિધક્તિ બતાવ્યા છે. (પૃ૦ ૬૫)
તેમણે કટ્ટારવીર દુઃસાધવશ'ના શેડ ખખકે, જેણે અબ્યુલીમાં જિનમદિર ખ`ધાવ્યું હતું, તેને પુત્ર ગુણુપાલ, જે સવાલકમાં જન્મ્યા હતા, તેના પુત્ર નૂનક, તેને પુત્ર સાઢક, તેના પુત્ર જગત્ સિહ મહમુદ બેગડાનેા માનીતા હતા. તે જગતસિંહને શ્રીદેવી પત્ની હતી, તેના પુત્ર મહસિંહની વિનંતિથી આચાર્યશ્રીએ સ’૦ ૧૪૦૫ ના જેઠ સુઢિ ૭ ના રાજ દિલ્હીમાં જગતસિંહની વસતિમાં રહીને ‘પ્રખ`ધકાશ'ની રચના કરી.
તેમના સ’૦ ૧૩૮૭, સ૦૧૪૧૮ના શિલાલેખા મળે છે.ર
*
૧. દુ:સાવધવશ માટે જુમા પ્રક૦ ૪૩.
૨. પ્રતિમાલેખા માટે જૂએ પૂ॰ શ્રીજય વિજયજીના · અમુ’દ પ્રાચીન જૈનલેખસંદેહ, શ્રીજિનવિજયજીને ‘ પ્રાચીન જૈન લેખસંગ્રહ ' ભા૦૨ અને જૈન'ના અંકઃ ૧૩-૧-૧૯૧૪, સં૦ ૨૦૧૦ જેઠ સુદિ ૯ ના દિવસે પ્રગટ થયેલ્લી પ્રતિમાતા લેખ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org