________________
આડત્રીશમું ]
મહાકવિ ધનપાલ—
આ સવ દેવસૂરિ
મધ્યદેશના સાંકાશ્યનગરના બ્રાહ્મણ દેવર્ષિં પેાતાના પરિવાર સાથે ધારાનગરીમાં આવીને વસ્યા હતા. તે વસ્તુતઃ~
૩૩૮
'शास्त्रेष्वधीती कुशलः कलासु बन्धे च बोधे च गिरां प्रकृष्टः ।' ની ઉક્તિ મુજબ હતા. તે શાસ્ત્રજ્ઞ, કલાકુશલ, જ્ઞાની, તાર્કિક અને મિષ્ટભાષી હતા. દેવર્ષે પોતે ગૃહસ્પતિ જેવા વિદ્વાન, પુણ્યશાલી, રાજમાન્ય અને મેટા દાની હતા. તે ધારાનગરીમાં ઉત્ક પામ્યા. તેણે એકઠું કરેલું ધન ભૂમિમાં દાટી રાખ્યું હતું, પણ તેની કાઈ ને માહિતી નહેાતી. તેને સદેવ નામે પુત્ર હતા. તેની પત્નીનું નામ સોમશ્રી હતુ. તેમને ધનપાલ અને શાલન નામે બે પુત્રો હતા.
૫૦ સંદેવે પેાતાના પિતાએ દાટેલા ધનનું સ્થાન જાણી લઈ પુષ્કળ ધન પ્રાપ્ત કર્યું હતુ તેના મદલામાં તેણે આચાર્ય શ્રીને પેાતાના નાના પુત્ર શૈાલન સોંપ્યા હતા. કવિ ધનપાલ, જે મુંજરાજ અને ભાજરાજના પુરોહિત હતા, તેણે રાજાના કાન ભંભેરીને માળવામાં જૈન શ્વેતાંબર સાધુઓના વિહાર માટે પ્રતિબંધ મુકાવ્યા હતા. શાલનાચાર્ય વાચનાચાર્ય બન્યા પછી ધારામાં આવ્યા અને કવિ ધનપાલને જૈન સિદ્ધાંતાના ખ્યાલ આપીને જૈન બનાવ્યેા. પછી તેા તેણે આ॰ મહેન્દ્રસૂરિને ધારામાં પધરાવી માળવામાં જૈન સાધુઓના વિહારના પ્રતિબંધ દૂર કરાવ્યા.
કવિ ધનપાલ અને શાલનાચાય એ અને પ્રકાંડ વિદ્વાને હતા. તેમની પ્રથમ મુલાકાત કડક શબ્દોથી થઈ હતી અને છેવટે મિષ્ટભાષામાં પિરણામ પામી હતી. એ રમુજી મુલાકાત જાણવા જેવી છે— ધનપાલ~~~તેમન્ત ! મનુત્ત ! નમસ્તે !
Jain Education International
શેાભનાચાર્ય —વિરૃધાસ્ય ! વચય ! સુવું તે? ।
ધનપાલ અહા ! તમે પણ વિદ્વાન માલમ પડેા છે. તમે તે ખેલવાની છટામાં મને પણ જીતી લીધેા, પણ બતાવે કે, અહીં તમે કેાના અતિથિ થયા છે ?
શાભન—મહાકવિ ધનપાલના.
For Private & Personal Use Only
www.jainelibrary.org