________________
આડત્રીસામું ] આ સર્વ દેવસૂરિ
૩૩૧ બૃહવૃત્તિનું તથા આઇ ચંદ્રસૂરિએ રચેલા “મુણિસુબ્રમચરિય”નું સંશોધન કર્યું હતું. તેમના શિષ્ય ઉપાધ્યાય પાચંદ્ર હતા.
૪. ૫૦ લક્ષ્મણ ગણિ–તેમણે સં૦ ૧૧–ા માહ સુદિ ૧૦ના રેજ ગુર્જરેશ્વર કુમારપાલના રાજ્યમાં માંડલમાં ‘સુપાસનહચરિય” ગ્રંથાગ્રઃ ૧૦૦૦૦ પ્રમાણુ રચ્યું છે.
આ૦ હેમચંદ્રસૂરિએ ઘણું ધર્મપ્રભાવના કરી હતી. ગિરનાર તીર્થને કબજે અપાવ્યો હતો. અમારિ પ્રવર્તાવી હતી. સાધુઓને થતો પરાજય નિવાર્યો હતો. ચૈત્યવાસને ફેલાવે ન થાય એ માટે તેમણે સકિય પ્રયત્ન કર્યો હતો. જિનમંદિરે માટે થતાં વિધ્રો દૂર કરાવ્યાં હતાં. લગભગ એક લાખ શ્લોક પ્રમાણ ગ્રંથની રચના કરેલી છે.
તેઓ સાત દિવસનું અનશન કરી પાટણમાં સ્વર્ગે ગયા. રાજા સિદ્ધરાજ તેમની સ્મશાન યાત્રામાં છેડાએક માર્ગ સુધી સાથે ગયે હતું અને એ રીતે પિતાને આચાર્યશ્રી પ્રત્યેને હાર્દિક પૂજ્યભાવ વ્યક્ત કર્યો હતે. - આચાર્યશ્રી પરમનિષ્ઠિક પંશ્વેતાંબચાર્ય ભટ્ટારક તરીકે પ્રસિદ્ધ હતા. એકંદર તેઓ વિક્રમની બારમી શતાબ્દીના પ્રભાવક આચાય હતા.
(જૂઓ, જીવસમાસની સ્વલિખિત પ્રત) (–આ. ચંદ્રસૂરિકૃત “સણયકુમારચરિય” અને “મુણિસુન્વયચરિય” પ્રશસ્તિઓ, આ. વિજયસિંહસૂરિકૃત “ધર્મોપદેશમાલવિવરણ-પ્રશસ્તિ, પં. લક્ષ્મણગણિકૃત “સુપાસનાહચરિય” પ્રશસ્તિ; આ દેવપ્રભસૂરિકૃત “ન્યાયાવતાર-ટિપ્પન, આ દેવભદ્રકૃત “પાંડવાયન'; આ૦ રાજશેખરસૂરિકૃત “ન્યાયતંદલીપજિક-પ્રશસ્તિ અને પ્રાકૃત દ્વયાશ્રયમહાકાવ્યવૃત્તિ” પ્રશસ્તિ; પિટર્સન રિપોર્ટ પાત્ર ૮૯ થી ૬, જેનસત્યપ્રકાશ” કમાંક ૧૩૬, “જૈન” અંક તા–૨–૧૦
૧૯૨૭. પાન ૬૭) ૨. આ હેમચંદ્રસૂરિ પિતે “જીવસમાસની વૃત્તિ” માં પિતાને પરિચય આપે છે કે, “યમ, નિયમ, સ્વાધ્યાય અને પદસ્થધ્યાનાનુષ્ઠાનરત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org