________________
૩૩૩
આડત્રીશમું ]
આ સર્વ દેવસૂરિ સિદ્ધ સારસ્વત બને. તે ચાર ભાષાને વિદ્વાન હતા. પં. સિંહે સં.....માં બંભડવાડુમાં અપભ્રંશભાષામાં “પજજુન્નકહા(પજજુચરિય)ની રચના કરી હતી. તેણે આ કથામાં દરેક સંધિના છેડે શાર્દૂલવિક્રીડિત છંદમાં બનાવેલે એકેક લેક જેડ્યો છે, જેમાં તેણે જરૂરી બાબત તથા પિતાને અને પોતાના વંશને પરિચય રજૂ કર્યો છે. . (૨) શુભંકર–તે પ્રેમાળ હતો અને સજજનેને પ્રિય હતો. વિદ્વાન અને જ્ઞાની હતો. રાજાના જે પ્રભાવશાળી હતા.
(૩) સાધારણ–તે દેખાવડે હતો અને જેનધર્મમાં અત્યંત પ્રેમવાળે હતો.
(પજજુકહા) ૩. આ ચંદ્રસૂરિ–તેઓ રાજા સિદ્ધરાજના લાટદેશ ખાતેના નાણાપ્રધાન હતા. તેમણે રાજમુદ્રા છોડી દઈ સાધુ મુદ્રા ગ્રહણ કરીને જૈનધર્મની પ્રભાવના કરી હતી.
તેમણે નીચે મુજબના ગ્રંથો બનાવ્યા છે– - ૧. મુસુિવ્યયચરિયં-સંથાગઃ૧૦૯૯૪. તેઓ જ્યારે ધોળકામાં આવ્યા અને શેઠ ધવલ પોરવાડના ભરુચાવસહીના નામથી ઓળખાતા ભ૦ મુનિસુવ્રતસ્વામીનાં દર્શન કરવા પધાર્યા ત્યારે શેઠે તેમને “મુનિસુવ્રતચરિત્ર રચવાની વિનંતિ કરી. આથી આચાર્યશ્રીએ આશાવલમાં શેઠ નાગિલ શ્રીમાલીના પુત્રોની વસતિમાં ચતુર્માસ નિગમન કર્યું અને સં૦ ૧૧૯૩ ના આસે વદિ અમાવાસ્યાના દિવસે આ ચરિત્રની રચના પૂર્ણ કરી. “સણુંકુમારચરિયં” તેને જ અવાંતર ભાગ છે.
૨. સંગહણુમુત્ત–આજિનભદ્રગણિ ક્ષમાશ્રમણના “સંગહણીસુત્ત'ના આધારે આ ગ્રંથની રચના કરી. .
. . ૩. લઘુસમાસ–મેટા “ક્ષેત્રસમાસમાંથી ઉદ્ધારરૂપે આ ગ્રંથની રચના કરેલી છે. તેની પ્રારંભગાથા આ પ્રકારે છે–
“નમાં વીર વયસ્થમાં ' આ૦ ચંદ્રસૂરિની પાટે બે આચાર્યો થયા. (૧) આ મુનિચંદ્રસૂરિ. (જૂઓ, પટ્ટાંક ૪)
“
૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org