________________
આ
આડત્રીશમું ]
૩૧૯
છું. આ શિષ્યાએ આપને ફરિયાદ ન કરી હાત અને મેં ગર્વથી સભાને જીતવાની પ્રતિજ્ઞા લીધી ન હેાત તેા મારે માથે આપના વરદ હાથ છે એનું કદાપિ જ્ઞાન થયુ ન હાત.'
ગુરુએ કહ્યું : · એ પ્રતિજ્ઞા દુષ્કર હતી જ. તું ગયા ત્યારથી આજ સુધી સૌ સાધુઓ તેમજ શ્રીસ ંઘે આયંબિલનું તપ ચાલુ રાખ્યું છે. આથી શાસનદેવીએ તારી રક્ષા કરી છે અને તારું મુખ જોવા સૌ ભાગ્યશાળી થયા છે. તુ સાચે જ આપ્તજન છે, તુ જ એ પ્રતિજ્ઞાને પૂરી શકે.' રાજાએ કહ્યું કે, · આપ સમ
"
સર્વ દેવસૂરિ
છે તેથી જ ત્યાંથી સુખરૂપ કઈ સંતાન છે ? ’
'
અહીં આવી ગયા છે. શું ભાજને આચાર્ય જવાબ આપ્યા કે, રાજન્ ! આ જીભ ભીમદેવ સિવાય ખીજાની પ્રશંસા કરતી નથી. મે ભાજરાજને હિતશિક્ષા આપી કે, આમૂના પરમારવશ ભેદાશે અને ધારા ધરાતલમાં ધસી પડશે.’
Jain Education International
રાજા સહર્ષ ખેલી ઊચો : · મારા ભાઈ ભેાજને જીતી આવ્યા છે ત્યારે હું પણ ભેાજને અવશ્ય જીતી શકીશ.'
રાજા અને શ્રીસૂરાચાર્યે હાથી ઉપર બેસીને ધામધૂમથી પાટણમાં પ્રવેશ કર્યો.
(
શ્રીસૂરાચાયે લાગેલા ઢાષાનું ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત લીધું અને શુદ્ધ થયા. તેમણે સ`૦ ૧૦૯૦ માં ગદ્ય-પદ્યમય · નેમિનાથચરિત્ર 'ની રચના કરી. તે પછી ‘નાભેયનેમિ દ્વિસંધાનકાવ્ય ’ રચ્યું. પેાતાના શિષ્યાને વાદીન્દ્ર બનાવ્યા. નવા શિષ્યા વધાર્યાં, શાસનની વિવિધ રીતે સેવા કરીને છેવટે ૩૫ દિવસનું અનશન કરી સ્વર્ગગમન કર્યું.
તેમના ‘નાભેય-નેમિ દ્વિસ ધાન 'નું સંશોધન કવીશ્વર ધનપાલે કર્યું હતું.
શ્રીસૂરાચાર્ય સમ વાદી, પ્રૌઢ પ્રજ્ઞાવાળા અને ધર્મપ્રચારની ધગશવાળા પ્રભાવક આચાર્ય હતા. તેમના સમય સ૦ ૧૦૭૦ થી સ’૦ ૧૧૫૦ના કલ્પી શકાય.
(-પ્રભાવકચરિત્ર, પ્રક૦ ૧૮, પ્રબંધચિંતામણિ)
For Private & Personal Use Only
www.jainelibrary.org