________________
૩૨૦ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ રજે [ પ્રકરણ આ ગોવિંદસૂરિ, આઠ વર્ધમાનસૂરિ–
શ્રીગેવિંદાચાર્ય નિવૃતિકુલના ચૈત્યવાસી વાચનાચાર્ય હતા. તેમનું બીજું નામ આ વિષ્ણુસૂરિ જાણવા મળે છે. તેમની પાસે ચૈત્યવાસી અને સંવેગી એ દરેક શ્રેમણે ભણતા હતા. આચાર્ય પણ દરેકને પુત્ર જેવા વાત્સલ્યથી ભણાવતા હતા. ઇતિહાસ તેમના ચરિત્રના માત્ર ત્રણ પ્રસંગે રજુ કરે છે. સંભવ છે કે આ આચાર્ય “કમસ્તવ”ની ટીકા રચી હોય.
(૧) ધારાના રાજા ભેજદેવે ગુજરાતના રાજા પ્રથમ ભીમદેવના પંડિતેની પરીક્ષા કરવા માટે વાળે બ્લેક મેકલ્યો. ત્યારે રાજા ભીમદેવે વાચનાચાર્ય ગેવિંદને રાજસભામાં બોલાવી આ ગાથાને સણસણતો જવાબ આપવાની વિનતિ કરી હતી. પાસે બેઠેલા સૂરાચાર્ય તેના ઉત્તરમાં તરત જ ચ૦ ગાથા બનાવી આપી. પરિણામ એ આવ્યું કે, માળવા અને ગુજરાતની વચ્ચે તરતમાં ઝગડો થયો હતો તે અટકી ગયે અને ભેજરાજાએ આમંત્રણ મોકલી શ્રીસૂરાચાર્યને માળવામાં બોલાવ્યા હતા.
(પ્રક. ૩૮) (૨) તેઓ ગુજરાતના રાજા પ્રથમ કર્ણદેવ (સં. ૧૧૨૦ થી સં૦ ૧૧૫૦)ને બાલમિત્ર હતા.
(પ્રબંધ ૨૦) (૩) રાજા સિદ્ધરાજના સમયે સાંખ્યમતને વાદી સિંહ આવે હતું, જે અજેય મનાતો હતો. રાજાએ વિદાચાર્યને વિનતિ કરી. ગોવિંદાચાર્યની સૂચના મુજબ તેમના જ વિદ્યાશિષ્ય અને ભાવદેવાચાર્યગચ્છના આ૦ વરસૂરિએ મત્તમયૂરછેદમાં અને અપહૂનુતિ અલંકારમાં વાદની સ્થાપના કરી. વાદી સિંહ તો આ કવિતા સાંભળીને ને જ મન બની ગયે અને ગુજરાતની પંડિતસભાને યશ મળે.
આ ઉલેખ પરથી સ્પષ્ટ છે કે, ગુજરાતના રાજા ભીમદેવ, કર્ણદેવ અને સિદ્ધરાજદેવ ગોવિંદાચાર્યના ભક્ત હતા. વીરાચાર્ય જેવા તેમના વિદ્યાશિ હતા. તેમને સમય વિ.સં. ૧૦૮૦ થી ૧૧૮૦ ના મધ્યગાળામાં કલ્પી શકાય એમ છે. આ ગેવિંદસૂરિનું બીજું નામ આ વિષ્ણુસૂરિ હોય તે તેઓ નિવૃતિ કુલના અને કામ્યગચ્છ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org