________________
આાત્રીશમું ]
આ સવ દેવસૂરિ
૩૩૧
ના હતા. તેમના પટ્ટધર આ વ માનસૂરિ હતા. આ ગેાવિંદાચાર્ય વાચકવંશના આ॰ ગોવિંદસૂરિથી જુદા હતા.
(--પ્રક૦ ૮, પૃ૦ ૧૮૮, પ્રક૦ ૩૫, પૃ૦ ૪૯) આ વર્ધમાનસૂરિ—તેઓ ગાવિંદસૂરિના શિષ્ય હતા. તેમણે સ’૦ ૧૧૯૭ માં શાકટાયનના વ્યાકરણ પર · ગણરત્નમહેાધિ ’નામને ગ્રંથ સ્વાપન્નવૃત્તિ સાથે રચ્યા છે. તેમાં મૂળરૂપે શ્લોકબદ્ધ નામગણે આપ્યા છે અને તેની ટીકામાં ગણેાના પ્રત્યેક પદની વ્યાખ્યા કરી છે. ઉદાહરણા તેમજ વિવિધ વૈયાકરણાના મતા આપી તેને બહુ વિશદ અનાવી છે. ગણરત્નમહેાધિ ’ અને સિદ્ધહેમન્યાસ ’ની રચના સમકાલીન મનાય છે. આ આચાર્ય સિદ્ધરાજના વર્ણનરૂપે કાઈ ગ્રંથની રચના કરી હાય એમ માનવામાં આવે છે.
આ અભયદેવસૂરિ—તેમના પરિચય અગાઉ (પ્રકરણ ૩૬, પૃ૦ ૨૧૬)માં આવી ગયા છે.
:
આ મહેશ્વરસૂરિ તેઓ પ્રસિદ્ધ માટા જ્ઞાની અને યશસ્વી હતા. તેએ સ’૦ ૧૧૦૦ ના ભાદરવા વિદ્વે ૨ ને સામવારે શ્રીપથાપુરીમાં શ્રીવિજય રાન્તના સમયે સ્વર્ગે ગયા. તેમને સાધુ દેવ નામે શિષ્ય હતા. (જૂએ, પ્રાચીન જૈનલેખસ’ગ્રહ, ભા૦ ૨,લે॰ : ૫૪૪) કલકત્તામાં શ્રીપૂરચંદજી નહારના જિનાલયમાં——
સંo o ૧૦ ને ૩૦ ૧૦ મહેરવાનાર્યશ્રાવTM ।' એવેશ પ્રતિમા લેખ છે. (–નહારજીને જૈનલેખસંગ્રહ, લે૦ : ૩૮૭) બીજા આ॰ મહેશ્વર માટે (જૂએ, પ્રક૦ ૩૬, પૃ૦ ૨૧૧) શ્રીચંદનાચાય - —આ આચાર્ય સબંધી વિશેષ હકીકત મળતી નથી. પ્રાસંગિક વર્ણનાથી એટલું સમજાય છે કે, તેઓ માળવામાં વિક્રમની બારમી શતાબ્દીના પ્રારંભમાં વિદ્યમાન હતા. તેઓ શીઘ્ર કવિ હતા, વૃદ્ધ સરસ્વતી બિરુદવાળા હતા. તેમણે સુલલિતપદોવાળી ૧. આ ગ્રંથ ઈ સ૦ ૧૮૭૯ થી ૧૮૮૧ સુધીમાં એક્ષિગે સ ંશાધન કરી છપાવ્યા છે.
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org