________________
આડત્રીશમું ] આ સર્વ દેવસરિ
૩૧૭ અધ્યાપકે રાજા આગળ આ વૃત્તાંત કહ્યો અને તેને પણ વિચાર કરતો કરી મો.
રાજવીએ સૂરાચાર્યને રાજસભામાં બેલાવી તેમનું મહામેવું સમ્માન કર્યું અને કવીશ્વર ધનપાલે પણ તેમની અસાધારણ બુદ્ધિની પ્રશંસા કરી.
એક વાર ભેજરાજે પોતાની રાજસભાના ૫૦૦ પંડિતેને જણાવ્યું કે, તમે સૂરાચાર્યને શાસ્ત્રાર્થમાં હરાવે તે ઠીક થાય. પરંતુ કેઈ પંડિત આગળ આવ્યું નહીં, સૌ ચૂપ રહ્યા. પણ એક ચતુર પંડિત રાજાની સમ્મતિ મેળવી એક એવે તાગડે રચ્યું કે, એક ચતુર બુદ્ધિમાન ૧૬ વર્ષના ભેળા બાળકને ન્યાયના ખાસ ફકરાઓ ગેખાવી પિપટ પંડિત બનાવ્યું. આચાર્યશ્રીએ તેને વચમાં રેકીને પૂછ્યું : ‘તું ખોટું પદ કેમ છે ?” બાલ સરસ્વતીએ બેધડક કહ્યું મહારાજ ! મને ખાતરી છે કે, મારી પાર્ટીમાં એ જ પ્રમાણે લખેલું છે.'
સૂરાચાર્ય હસીને બેલ્યા : “જે ભજવ્યાકરણને મંગલપાઠ એ જ ભેજસભાને આ શાસ્ત્રાર્થ ! માળવે છે અને માંડા પણ ખાધા. માધવરાજ! બસ, હવે હું જાઉં છું.” એમ કહી તે ઉપાશ્રયે ચાલ્યા ગયા.
રાજાના દિલમાં કોધ અને શરમ માતાં નહોતાં. તેને એ દર્દ હતું કે, એ શિવ નહીં પણ જેન, બ્રાહ્મણ નહીં પણ ક્ષત્રિય, પંડિત નહીં પણ ભિક્ષુ, સાધારણ માનવી નહીં પણ એક શત્રુ રાજાને ભાઈ અને તે પણ ગંધય ગાથાથી મારી બેઈજજતી કરનાર ગુજરાતી યુવાન ધારાની સભાને જીતીને માળવામાંથી જીવતે ચાલ્યા જાય છે. આ કેમ બની શકે?
આ૦ ચૂડ સરસ્વતીએ સૂરાચાર્યને ચેતવી દીધા કે, “તમે શાસનની પ્રભાવના માટે આ કરે છે તે સારી વાત છે પણ આ સભામાં જય કે પરાજય બંને સરખા છે. ભેજરાજ પિતાની સભાને જીતનાર ને જીવતે જવા દેતું નથી. મને દુઃખ થાય છે કે, તમારા માટે પણ એ જ પ્રયત્ન થશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org