________________
૩૦૫
સાડત્રીશમું ]
આ૦ દેવસરિ દેરાસરમાંની પાદુકા ઉપર ત્રણ લીટીને લેખ છે તેને સાર એ છે કે, સં. ૧૯...ના શ્રાવણ સુદિ ૬ ના રોજ સકલપંડિતશિરેમણિ પં. માણેકવિજયના શિષ્ય પં. શાંતિવિજય, તેના શિષ્ય પં રવિવિજયની પાદુકા છે.
અહીં ધાતુમૂર્તિઓ ઉપર નીચે મુજબના લેખ છે– 6 સં. ૧૫૦૭, શાંતિનાથ, પ્રતિષ્ઠાપક તપાવ આવ રત્નશેખરસૂરિ. 3 સં. ૧૫૬૪ના જેઠ સુદિ ૧૨ શુક્રવાર, સંભવનાથ, પ્ર. આ૦
લબ્ધિસાગરસૂરિ. હું સં. ૧૪૮૦ જેઠ સુદિ ૧૩, પોરવાડ જયતાક, જયતલદેએ મુનિ
સુવ્રતસ્વામીનું બિંબ કરાવ્યું. પ્ર. તપાત્ર આ૦ સેમસુંદરસૂરિ. $ સં. ૧૫૨૧ પિષ સુદિ ૧૧ શનિ, નેમિનાથ, દ્વિવંદનીક વૃદ્ધ
શાખાના આ સિદ્ધસૂરિ. ઉનાઉઆ-વાસ્તવ્ય. શ્રુતકેવલિક૯૫ મહોપાધ્યાય યશવિજયજીગણિની આજ્ઞા પ્રમાણે છેવટે સં. ૧૭૪૯માં આ જ્ઞાનવિમલસૂરિએ કિયોદ્ધાર કરી અહીં સંવેગી માર્ગ સ્વીકાર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org