________________
પ્રકરણ આડત્રીસમું
આ સર્વદેવસૂરિ આ૦ દેવસૂરિની પાટે આ સર્વદેવસૂરિ થયા. આ આચાર્યશ્રીના જીવન વિશે કોઈ ઉલ્લેખ મળતો નથી. માત્ર તેમણે આ. વિજયચંદ્ર, આ૦ યશભદ્ર, આ૦ જયસિહ, આ૦ નેમિચંદ્ર, આ૦ રવિપ્રભ, આ૦ ચંદ્રપ્રભ વગેરે આઠને આચાર્ય પદવી આપી હતી, એટલી હકીકત જાણવા મળે છે. આ૦ નેમિચંદ્ર સં૦ ૧૧૨૯ અને સં૦ ૧૧૩ન્બા ગાળામાં આચાર્ય થયા હતા એટલે સંભવ છે કે, આ સર્વ દેવસૂરિ સં૦ ૧૦૩૭ માં સ્વર્ગસ્થ થયા હશે, પરંતુ બીજી રીતે સં૦ ૧૧૫ પણ મળે છે.
વડગચ્છ આ૦ જયસિંહસૂરિની પટ્ટાવલી આ પ્રકારે મળે છે.
૩૯. આ જયસિંહસૂરિ–તેઓ વડગચ્છના આચાર્ય હતા. આ સર્વ દેવસૂરિના હાથે આચાર્ય બન્યા હતા.'
૪૦. આ ચંદ્રપ્રભ, ૪૧. આ૦ ધર્મશેષ, ૪૨. આ૦ શીલગુણ.
૪૩. આ માનતુંગસૂરિ–તેમણે “સિદ્ધજયંતી ” ગ્રંથ રચ્ચે છે. તેમાં “ભગવતીસૂત્રમાં નિર્દિષ્ટ કૌશાંબીની રાજકુમારી જયંતીના પ્રશ્નોત્તરને સંગ્રહ કર્યો છે.
૪૪. આ મલયપ્રભસૂરિ–તેઓ પિરવાડજ્ઞાતીય શેઠ શુભંકરના વંશના સેવાકપુત્ર યશોધન, તેમના પુત્ર સુમદેવના પુત્ર હતા. આ વંશમાંથી આવે મલયપ્રભ, આ૦ વાદિદેવસૂરિ પરંપરાના આ૦ નં૦
૧. તેમની પદપરંપરા અને પૂનમિયા-ત્રિસ્તુતિક મતની પરંપરામાં નામની સામ્યતા જોવાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org