________________
૩૦૩
સાડત્રીસમું ]
આ દેવસરિ આ લેખવાળી ગુરુમૂર્તિ ત્યાં વિદ્યમાન છે. તેના ગળા પાછળ એ છે. પાછળ ભામંડળ છે. ભામંડલની ઉપર તીર્થકરની પ્રતિમા છે. મૂર્તિની નીચે ચાર ભક્તોની મૂર્તિઓ છે.
(૨) પન્ના, જેમના હાથમાં કપડું છે. (૨) પં. વિનચંન્દ્ર, જે ગુરુદેવના પગ દાબે છે, તેને ડાબી
બગલમાં ઓછું છે. (૩) થિરપાત્ર, જે હાથ જોડીને ઊભે છે. (૪) સુમશ્નર, જેના હાથમાં ફૂલછાબ છે.
અહીં સુષમિણીની જિનપ્રતિમા આવેલી છે તેને પુરવાર કરતે શિલાલેખ છે. ભ૦ મહાવીરસ્વામીના દેરાસર સામે જૈન ઉપાશ્રય છે. તેમાં પહેલી લાઈનની પાંચ ચેકીમાંની બીજી, ત્રીજી, ચોથી ચેકીના પાટડા ઉપર બીજી પંક્તિ, ત્રીજી ચેકીના પહેલા થાંભલા ઉપર શિલાલેખ છે, તે લેખ આ પ્રકારે છે– “(१) ९॥ संवत् १२६९ वर्षे फागुण सुदि ४ गुरौ अद्येह श्रीसांडे
रकनिवासिश्रेष्ठिगुणपाल(૨) પુત્રી જ્યાWI-જો-: સુષમળી
स्वामिकाया श्रीमहावीरचैत्ये खत्तिका कारापिता ॥" આ શિલાલેખથી સ્પષ્ટ છે કે, સુષમિણ ગામની બહાર ભ૦ મહાવીરને ખીલાને ઉપસર્ગ થયું હતું. ત્યાંની પ્રતિમાને જેને હિજરત સમયે અહીં સંડેરમાં લાવ્યા અને વિરાજમાન કરી. આ પ્રદેશમાં જે જીવિતસ્વામીની પ્રતિમાઓ કહેવાય છે તે વાસ્તવમાં હિજરત સમયમાં અહીં લાવીને સ્થાપન કરેલી લાગે છે. એટલે સાંડેરાવ અતિ પ્રાચીન જેનધામ છે. દેરાસરમાં ભમતીના મોટા દર. વાજાની ચેકીના પાટડા ઉપર ત્રણ લીટીને પડિમાત્રામાં સંસ્કૃત શિલાલેખ છે, તેને સાર એ છે કે, સં. ૧૨૨૧ ના માહ વદિ ૨ ને શુક્રવારે અહીંના રાજા આવ્હેણુદેવના રાજ્યમાં તેની મહારાણી આનલદેવીએ સાંડેરાવના મૂળનાયક ભ૦ મહાવીરદેવના ચૈત્ર સુદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org