________________
૧૯૮
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨જો
આરાસણ (કુંભારિયા૭)—
થારાપદ્રગચ્છના આ૦ યગાદેવસૂરિ (સ૦ ૧૧૮૪)થી આરાસણગચ્છ નીકળ્યા છે.
[ પ્રકરણ
મંત્રી વિમલ શાહે આબૂ ઉપર સ૦ ૧૦૮૦ માં વિમલવસહી સ્થાપન કર્યું તે પછી તરતમાં એ વશજોએ કે ચદ્રાવતીના ધનાઢ્ય જેનાએ આરાસણમાં વિમલવસહી જેવી સુંદર કેાતરણીવાળા વિમલવસહીના કારીગરા પાસે વિશાળ જૈન મંદિરા બંધાવ્યાં. દરેકની રચનાના ચાક્કસ સમય મળતે નથી પરંતુ આ ાિ તે સમયનાં મનાય છે. આજે અહીં પાંચ જૈન વિદ્યા છે.
આ
(૧) ભ૰ નેમિનાથનું મંદિર—એ પ્રાચીન મંદિરની આ॰ વાદિ દેવસૂરિના હાથે માટી પ્રતિષ્ઠા થઈ હતી. પાછળથી મૂળનાયકની પ્રતિમા ખંડિત થવાથી વેારા રાજપાલે આ મંદિરના જીર્ણોદ્ધાર કરાવી, બીજી નવી પ્રતિમા ભરાવી આ॰ વિજયદેવસૂરિના હાથે તેની પ્રતિષ્ઠા કરાવી. આ મરિમાં સ૦ ૧૩૧૦ થી ૧૩૪૫ સુધીના શિલાલેખા મળે છે, જેમાં પ્રતિષ્ઠાપક તરીકે આ॰ જિનભદ્ર, આ પરમાનંદ, નવાંગીવૃત્તિકાર આ॰ અભયદેવસૂરિના સંતાનીય આ॰ ચંદ્ર, આ॰ સામપ્રભના પટ્ટધર આ૦ વર્ષ માન, આ૦ ચક્રેશ્વર અને વડગચ્છના આ૦ વિજયસિંહસૂરિનાં નામે મળે છે. આ મંદિરમાં વિમલવસહી જેવું કારણી કામ છે.
Jain Education International
(૨) ભ૦ મહાવીરનું મંદિર—આ મંદિરમાં મૂળનાયકની બેઠક · પર સં૦ ૧૧૧૮ના ફાગણ સુદિ ૯ ને સેામવારના લેખ છે. ફરતી ૨૪ દેરીએ છે. અહીં પણ મૂળનાયકની પ્રતિમા ખ ંડિત થવાથી સ૦ ૧૬૭પના માહ સુદ ૪ ને શનિવારે આ વિજયદેવસૂરિએ પ્રતિષ્ઠા કરેલી પ્રતિમા મૂળનાયક તરીકે વિરાજમાન છે. મંદિરના રગમ ડપમાં છત પર સુંદર કારણી કરેલી છે. નકસીમાં વિવિધ જીવનઘટનાએ ઉપસાવી છે.
(૩) ભ॰ શાંતિનાથનું મંદિર આ મંદિરમાં કુલ ૧૬ દેરીએ
For Private & Personal Use Only
www.jainelibrary.org