________________
સાડત્રીશમું ]
આ॰ દેવસૂરિ
૨૯૯
છે. સ’૦ ૧૧૩૮ થી સ’૦ ૧૧૪૬ સુધીના શિલાલેખા મળે છે. ઘુમ્મટ અને તારણા સુંદર નકસીથી ભરેલાં છે.
(૩) ભ૦ પાર્શ્વનાથનું મંદિર—આ મદિર સૌથી માટું વિશાળ અને પ્રાચીન છે. અહીંના એક ગેાખલાની વેદી ઉપર લેખ છે કે, આ॰ વાદિદેવસૂરિએ સ૦ ૧૨૧૬ ના વૈશાખ સુદ્ધિ ૨ ના રાજ ગોખલામાં ભ॰ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી. મંદિરની બેઠકમાં સ`૦ ૧૨૫૯ના આ૦ ધર્માંધેાષસૂરિના લેખ પણ છે. ખીજી બેઠકમાં સ૦ ૧૩૬૫ને લેખ છે. અહીં પણ આજે તે મૂળનાયક તરીકે આ વિજયદેવસૂરિએ સ’૦ ૧૬૭૫ માં પ્રતિષ્ઠિત કરેલી મૂર્તિ વિરાજમાન છે. આ મંદિરમાંની કમાના, તેારણા અને છતમાં અદ્ભુત કારણી કરેલી છે.
(૫) ભ॰ સંભવનાથનું મંદિર—આ મંદિરમાં ભમતી નથી અને તેથી દેરીએ બનેલી નથી. તેમજ કેારણી પણ નથી.
સામાન્ય માન્યતા એવી છે કે, મંત્રી વિમલ શાહે જ આ મદિરા અંધાવ્યાં છે. વિમલવસહી બનાવતાં પથ્થરા અચ્યા હતા, આરસની ખાણુ પણ પાસે જ હતી. સિદ્ધહસ્ત કારીગરોને જ કામે લગાડયા હતા અને મુસલમાનેાના હુમલાથી ખચી શકે એવું એકાંત સ્થાન નજીકમાં આ જ હતું. એટલે સંભવ છે કે, મંત્રી વિમલ શાહે આ બધાં દેરાસરા બંધાવ્યાં હોય. આજ સુધી આ મિશ ટકી શકયાં છે તે ઉપરનાં કારણેાને આભારી છે.
મત્રી વિમલ શાહને આરાસણની પહાડીઓમાંથી સાનાની ખાણા મળી આવી હતી. એ ખાણાનું ખનિજ લાવીને ભઠ્ઠીમાં ગળાવી સેાનું એકઠુ કર્યું હતું. તેનાથી જિનપ્રતિમા અને ઉપર્યુંક્ત દેવાલયે બનાવ્યાં હતાં. આજે પણ કુંભારિયામાં એ ખનિજ ગાળવાની ભઠ્ઠીએનાં નિશાને દેખાય છે.
એ ભઠ્ઠી અનાવનારા કુંભારાનું નિવાસસ્થળ સમજાતાં કુંભારિયાના નામથી વિખ્યાત થયું છે.
આષ્ટ્ર પ્રદેશના જિનાલયેામાં શાસનદેવ તરીકે મોટે ભાગે બ્રહ્મશાંતિદેવ અને અખિકાદેવીની પ્રતિમાએ મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org