________________
૧૯૪
જૈન પર પરાના પ્રતિહાસ-ભાગ ૨જો
[ પ્રકરણ
શેઠ સ્થિરદેવના પુત્ર લૂઢક વગેરે શ્રાવકોએ બીજી બીજી દેરીએના ઉદ્ધાર કરાવ્યેા. દરમિયાન ઘડાયેલી નવી પ્રતિમા ભાંડુ, પાટણ, પીપરાળી થઈ પાલીતાણા પહેાંચતી કરવામાં આવી. છ દિવસમાં તે પ્રતિમાને શત્રુ ંજયગિરિ ઉપર ચડાવી દેવામાં આવી.
સર્વવિદ્યાવિશારદ મુનિ ખાલચંદ્રજી પહેલેથી જ સાથે હતા. તેમણે નવી મૂર્તિને મૂળ ગાદી ઉપર સ્થાપન કરાવી.
સંઘવી દેશલે ગુરુની આજ્ઞા લઈ, મુહૂર્ત જોવરાવી, દેશદેશ આમ ત્રણ મોકલી, શુભ દિવસે પાટણથી શત્રુ જયને છરી પાળતા યાત્રા સ`ઘ કાઢચો. ગુજરાતના સૂબા અલપખાને સંઘની રક્ષા માટે માડુ સૈન્ય સાથે મેાકલ્યું. આ સંઘમાં ભેાજન-પાંગરણુ વગેરેની દેખરેખ સ સમરા શાહે રાખતા હતા અને શેઠ સેામપાલ સ`ઘની દેખરેખ રાખતા હતા. સંઘે પીપરાળી ગામ પાસે આવી દૂરથી શત્રુ જયતીનાં દર્શન કર્યા. પાલીતાણા આવીને શ્રીસ`ઘે મ`ત્રી વસ્તુપાલનાં ધર્મ પત્ની લલિતાદેવીના નામથી બંધાયેલા લલિતા સરાવરના કિનારે પડાવ નાખ્યા.
એ જ સમયે ખંભાતથી સાજનપાલ અને દેવગિરિથી સહજ: પાલ સંઘ સાથે પાલીતાણા આવી પહેાંચ્યા. પિતા, પુત્ર અને ભાઈ આને કુટુબમેળાવડા પાલીતાણામાં થયા અને સૌ હર્ષ પામ્યા.
(૨) યોાટના વશમાં (૪૨) આ૦ શ્રીપ્રભ થયા તેમજ (૪૬) આ પ્રજ્ઞાતિલકસૂરિ થયા. (૪૭) આ૦ રત્નપ્રભ થયા.
(૪) શ્રીકુમાર-તેણે વૃદ્ધ ગામમાં આ૦ કમલપ્રભને આચાર્ય પદ અપાળ્યુ. પત્ની અભયશ્રી, પુત્રા શાભાક, ખેડાક, સાલ્હાક
(૯) જસાક–તેણે તથા એન વીંઝીયાએ પેાતાના વંશના આ રત્નપ્રભુના ઉપદેશથી ઉપદેશમાળા લ ખાવી. (જૈપુ॰પ્રસ્॰, પ્ર૦ ૮૬)
સ્થિરપાલના પૂર્વજો (૧) ધનદેવ પારવાડ (જાલાર), સહેજલદેવી, (૨) બ્રહ્માક, (૩) ઝાંઝષ્ણુ, (૪) આશાધર, (૫) ગેગિલ, (૬) પદ્મ (સુરલક્ષ્મી), (૭) સ્થિરપાલ (દૈવિકા) સ૦ ૧૪૧૮ કાર્તિક વદિ ૧૦.
(–જૈન પુસ્તકપ્રશસ્તિસં૰, પ્ર૦ ૮૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org