________________
પાંત્રીશમું ]
આ
ઉદ્યોતનસૂરિ
૨૦.૩
ઉપા॰ વિનયમ`ડનને ચિત્તોડમાં રાખી તેમણે આગળ વિહાર કર્યો. તે પછી દોશી તેાલાશાહ સ્વર્ગવાસી થયા અને ગુજરાતમાં મહમ્મદ બેગડાના મરણ પછી મુજફ્ફર શાહ, અહમ્મદ્ સિકંદર તથા લઘુ મહમ્મદ સુલતાના થઈ ગયા. તે પછી સ૦ ૧૫૮૩ ના શ્રાવણ સુદિ ૧૪ના રાજ મહાદુર શાહ ગુજરાતના સુલતાન (સને ૧૫૨૬ થી ૧૫૩૭) અન્યા. તે પહેલાં પેાતાના પિતાથી રીસાઈને ચિત્તોડ ગયા હતા અને ત્યાં દોશી તાલશાહના અતિથિ મની રહ્યો. આ સમયે શાહુજાદા બહાદૂરશાહ અને કર્માશાહ વચ્ચે ગાઢ મૈત્રી થઈ હતી. તેણે ગુજરાત જતાં પહેલાં દે॰ કર્માંશાહ પાસેથી વાટખરચીની રકમ માગી હતી. કર્માશાહે તેને વિના શરતે એક લાખ રૂપિયા આપ્યા હતા.
૧૦. કર્માંશાહ—તે દોશી તેાલાશાહના સૌથી નાના અને છઠ્ઠો પુત્ર હતા, ધ પ્રેમી હતા, ભાગ્યશાળી હતા, બુદ્ધિમાન હતા. તેને આ૦ રત્નસિંહસૂરિની ભવિષ્યવાણી મુજબ પિતાની આજ્ઞાથી શત્રુજય મહાતીર્થના માટે ઉદ્ધાર કરવાની ઉત્કટ ભાવના હતી. ઉપા॰ વિનયમડન કર્માંશાહને આ માટે વારવાર ઉપદેશ દેતા હતા. એવામાં તપાગચ્છના આ॰ વિજયદાનસૂરિ ચિત્તોડ પધાર્યાં. તેમણે પણ દો૦ કર્માશાહને તીર્થોદ્ધાર માટે ઉપદેશ આપી વધુ ઉત્સાહિત કર્યો. (-જૂએ, નંદિવર્ધનજિનપ્રાસાદપ્રશસ્તિ)
બહાદૂરશાહ ગુજરાતના સુલતાન બન્યા છે શાહ અમદાવાદ ગયા અને સુલતાનને મળ્યા. લાખ રૂપિયા પાછા આપી પ્રેમભાવે પૂછ્યું કે, કામ હેાય તે બતાવ.’
6
•
કર્માંશાહે જણાવ્યું કે, ‘તમે આજ્ઞા આપે! તો મારે શત્રુજયતીર્થંમાં મારા ભગવાનની પ્રતિમાએ બેસાડવી છે તેા મને રજા આપે..’ સુલતાને પ્રસન્ન થઈ કોશાહને ફરમાન લખી આપી શત્રુ જચ ઉપર તી સ્થાપના કરવાની પરવાનગી આપી.
કર્માંશાહ અમદાવાદથી ખંભાત ગયા અને ત્યાં ઉપા॰ વિનય
Jain Education International
એમ જાણીને કર્મો
સુલતાને તેને એક
મારા યેાગ્ય ખીજું
For Private & Personal Use Only
www.jainelibrary.org