________________
જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૨ો
[ પ્રકરણ
વિજયસેનસૂરિ, આ॰ ઉદયપ્રભસૂરિની પ્રતિમા, મંત્રીઓના પૂર્વજોની મૂર્તિએ, આરાસણના આસપાલ પારવાલે ૧૯મી દેરીમાં સ’૦ ૧૩૩૮ માં અશ્વાવધ સમલિકાવિહારના પટ્ટ સ્થાપ્યા હતા. ગૂઢમંડપમાં સ’૦ ૧૫૧૫ ની સતી રાજિમતીની કલાપૂર્ણ પ્રતિમા છે અને છતમાં સુદર કારણીભર્યું શિલ્પ છે. સ્થાને સ્થાને ઐતિહાસિક શિલાલેખા પણ લાગેલા છે.
૨૮
ઉજ્જય તાવતાર-લુગિવસહીના મેાટા દરવાજા પાસે ઉત્તર તરફ નાના દરવાજો છે. ત્યાં આગળ જતાં ઊંચા ભાગ પર ગિરનારતીની ૪ ટ્રકાની સ્થાપનાની ૪ દેરીઓ છે. ૩. મહાવીરસ્વામીનું દેરાસર—
વિમલવસહીની બહાર હસ્તિશાળા પાસે ભગવાન મહાવીરસ્વામીનું દેરાસર છે, જે વિક્રમની અઢારમી સદીના પ્રારભમાં બન્યું છે. ૪. પિત્તલહરનું મંદિર—
સંભવતઃ કું ભલમેરુ દુર્ગીના શેઠ ભીમા શાહ પેારવાડે દેલવાડામાં ભ॰ આદીશ્વરનું દેરાસર બંધાવ્યું અને તેમાં ૫૧ આંગળની પ્રતિમા અનાવવા પિત્તલના ઉત્તમ રસ તૈયાર કર્યાં. પાલનપુરના શેઠ ધનાશાહે તેમાં પેાતાના ભાગ રાખવા વિનંતિ કરી, પણ ભીમા શાહે ના પાડી. આથી તેણે હાથમાં સેાનું છુપાવી લાવી ભઠ્ઠી પર જ તે રસમાં સેાનું મેળવી દીધું. પ્રતિમાજી તૈયાર થઈ પણ ભીમા શાહ મરણ પામ્યા. પેાતાના ગેાત્રમ’ધુના એ કાને પૂરું કરવાની ભાવનાથી આ....ચંડસિંહ પારવાલના પુત્ર સં૰ પેથડ શાહે તે પ્રતિમાને સેનાથી રસાવી મજબૂત બનાવી, પણ તેને અહીં પધરાવવામાં મુસલમાનાના હુમલાને ભય હતા. આથી કુંભલમેરના તપાગચ્છીય શ્રીસંઘે દુર્ગાંમાં ચૌમુખજીનું મંદિર બંધાવી, તેમાં મુખ્ય દિશામાં સ’૦ ૧૫૧૮ ની પહેલાં આ પ્રતિમાને બેસાડયાં અને બાકીની ત્રણ દિશામાં બીજી
૧. મેવાડના કુંભા રાણાએ સં ૧૫૦૬ના અષાડ સુદિ ૨ નારાજ ડૂંગર ભેાાની વિતિથી આખૂના યાત્રિકાનેા મુંડકાવે માફ કર્યાં હતા, જેના શિલાલેખા લુણિગવસહીના દરવાજા પાસે વિદ્યમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org