________________
૨૯૦
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ રજે [ પ્રકરણ આ મંદિરને “ચૌમુખજીનું મંદિર, ખરતરવસહી અને સલાટેનું મંદિર” પણ કહે છે. એરિયા
આબુ ઉપર દેલવાડાથી ઈશાન ખૂણામાં ૩ માઈલ દૂર એરિયા ગામ છે. અહીં નાનું જિનાલય છે. તેમાં પંદરમી શતાબ્દીમાં ભ૦ શાંતિનાથની પ્રતિમા વિરાજમાન હતી, પણ આજે તે ભ૦ આદિનાથ વિરાજમાન છે.
અહીં શાલિગામમાં જૈન દેરાસર હતું પણ આજે નથી.
અચલગઢ–તે દેલવાડાથી ૬ માઈલ દૂર છે. અહીં ચાર દેરાસરે છે. ૧. ચૌમુખજીનું મંદિર
સંઘવી રત્ના અને સંવ ધરણુ એ સરહડિયાગેત્રના પોરવાલ હતા. તેમના વંશમાં અનુક્રમે સં. સાલિગ અને સં૦ સહસા થયા. સં. સહસા માંડવગઢના બાદશાહ ગયાસુદીનને દીવાન હતે. તેણે તપાગચ્છની કમલકલશ શાખાના આ૦ સુમતિ સુંદરસૂરિના ઉપદેશથી સં. ૧૫૫૪ માં સિરોહીના રાજા જગમાલ (સં. ૧૫૪૦ થી ૧૫૮૦)ને રાજ્યમાં અચલગઢને મેટા શિખર ઉપર ચૌમુખજીના બે માળના દેરાસરને પાયો નાખ્યો. ભવ્ય પ્રાસાદ તૈયાર થયે, આથી સં૦ સહસાની પત્ની સંસાર અને અનુપમાદે, પુત્રખીમરાજ, દેવરાજ, પિૌત્રે-જયમલ અને મનજી વગેરે પરિવાર તથા આઠ જયકમલસૂરિ વગેરે ચતુર્વિધ સંઘ સાથે અહીં આવ્યું. તેણે તે મંદિરમાં ઉત્તરની ગાદીએ સં. ૧૫૬૬ ના ફાગણ વદિ ૧૦ના રેજ તપાગચ્છીય કમલકળશ શાખાના આ૦ જયકમલસૂરિને હાથે ભ૦ ઋષભદેવની પ્રતિમા ભરાવી વિરાજમાન કરાવી.
(જૂઓ, પ્રક૭ ૫) સં. ૧૫૧૮ ના વૈશાખ સુદ ૪ને શનિવારે તથા સં. ૧૫રત્ના વૈશાખ વદિ ૪ ને શુક્રવારે આ લક્ષ્મીસાગરસૂરિના હાથે ડુંગર પુરમાં મહાઅંજનશલાકા થઈ હતી, જેમાં ડુંગરપુર, કુંભલમેરુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org